માત્ર પરિણીત મહિલાઓ સમજી શકે છે શારીરિક સંબંધથી જોડાયેલી આ વાતોને, જાણો કઇ છે વાતો

17 Mar, 2018

 સામાન્ય રીતે આપણને બે રીતના કપલ જોવા મળે છે પહેલા તે જે એકબીજાને ડેટ કરી રહયા હોય છે અને બીજા તે જે લગ્નના બંધનમાં બંધાય ચુકયા હોય છે. પરંતુ બંને રીતે કપલ્સમાં ઘણો ફર્ક હોય છે. તેમના સંબંધને લઇને સમજ અને બોન્ડિંગ સાવ અલગ હોય છે. જે કપલ્સના લગ્ન થયા નથી હોતા તે એકબીજાને મળવાની રાહ જોતા હોય છે. તેનાથી વિપરીત જેના લગ્ન થઇ ચુકયા છે તે દરેક પળે એકબીજાની સાથે હોય છે.

આ કારણે બંને કપલ્સનો સાથે સમય વિતાવવાની રીત પણ ઘણી બદલી જાય છે. જયાં લગ્ન પહેલા કપલ્સ વીકેન્ડ પર એક બીજાને ડેટ કરે છે, હરવા ફરવા જાય છે ત્યાં પરિણીત કપલ્સનું વિકેન્ડ સંબંધીઓને અટેન્ડ કરવા અથવા ફેમિલી ફંકશનમાં નિકળી જાય છે. પરિણીત કપલ્સ એક બીજાને વધારે સમય નથી આપી શકતા જેની સીધી અસર તેની પર્સનલ લાઇફ પર પડે છે. એટલું જ નહીં એકબીજાની સાથે ટાઇમ પસાર ન થવાની અસર તેના શારીરિક સંબંધો પર પડે છે. આ માટે આજે અમે તમને કેટલીક એવી વાતોથી રૂબરૂ કરાવશું જે તમારી સાથે લગભગ દરરોજ ઘટતી રહે છે પર તમારું આ વાત પર ધ્યાન નથી ગયું. જો કે પરિણીત મહિલાઓ આ વાત ઘણી આસાનીથી સમજી લે છે. તો આવો જાણીએ શું આખો મામલો.

હંમેશા નહીં હોય મજેદાર

એક શોધ અનુસાર અધિકતર મહિલાઓનું માનું છે કે ઇન્ટીમેટ થવું હંમેશા એકસાઇટીંગ નથી હોતુ અને તે આ વાતનું ખોટું પણ નથી માનતી. હવે તે સમજી ગઇ હોય છે કે ૧૦૦૦ વારમાં જો બે-ત્રણ વાર આવી ફિલીંગ આવી રહી છે તો એ સાવ નોર્મલ છે. આમાં કોઇ મોટી વાત નથી.

તમે કરો શરૂઆત

પતિ-પત્ની એકબીજાની સાથે રહી રહીને કમ્ફર્ટેબલ થઇ જાય છે. અંદરોઅંદર કચકચાટ ચાલતી હોય છે. આ સ્થિતિમાં એ જરૂરી છે કે હંમેશા પતિ જ શરૂઆત કરે. મહિલાઓનો મુડ જો રોમાન્ટિક હોય તો તે પણ શરૂઆત કરી શકે છે. તમારું આવું કરવાથી પતિને ખુશી અનુભવાશે.

બને છે સહમતી

એકબીજાની સાથે થોડોક સમય વિતાવ્યા પછી તમને સમજમાં આવે છે કે કઇ પોઝીશનમાં તમારા પાર્ટનર સહજ નથી એ તમે એકબીજાની સહમતિથી કોઇ આસાન પોઝીશન અપનાવી શકો છો.

પીરિયડસ સેકસ

એકબીજાની સાથે કમ્પફર્ટેબલ થવા પર તમારા બંનેમાં શરમ જેવું કંઇ બચતું નથી. આટલો સમય સાથે રહીને બધી ઝિઝક ચાલી જાય છે. આમાટે જયારે તમારા પીરિયડસ ચાલુ હોય છે તે દરમ્યાન પણ તે તમારી સાથે સહજ થઇને સંબંધ બનાવે છે. આ દરમ્યાન ન તમને કોઇ પરેશાની થાય છે અને ન તમારા પતિને...