એવોર્ડ શોમાં પાકિસ્તાની એકટે્રસ માહિરા ખાનને કિસ કરવાની કોશિષ, વીડિયો વાયરલ

23 Feb, 2018

 બોલીવુડમાં  ફિલ્મ રઇસથી ડેબ્યુ કરવાવાળી એકટે્રેસ મહિરા ખાનને એના જ કો-એકટરે લાહોરમાં એક એવોર્ડ શો દરમ્યાન કિસ કરવાની કોશિષ કરી. આ વીડિયો તેજીથી વાયરલ થઇ રહયો છે.

બોલીવુડમાં શાહરૂખ ખાનની ફિલ્મ રઇસથી એન્ટ્ર કરવાવાળી એકટ્રેસ માહિરાએ ૨૦૧૭માં તેની ફિલ્મ વેરના માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ દરમ્યાન તેને સ્ટેજ પર ટ્રોફી દેવા માટે તેના કો સ્ટાર જાવેદ શેખ અને માવરા હોકેન હતા. સ્ટેજ પર માહિરાએ માવરાથી ટ્રોફી લીધા પછી પ્રોફેશનલ એક-બીજાના ગાલ પર કિસ કર્યું. ત્યારપછી માહિરા જાવેદ પાસે ગઇ અને તેની સાથે હાથ મિલાવવા લાગી પરંતુ જાવેદએ તેને પકડીને તેના ગાલ પર કિસ કરવાની કોશિષ કરી. વીડિયો જોઇને તો બધા લોકોને એવું જ લાગી રહયુ છે.

Loading...

Loading...