સેકસથી જોડાયેલા આ સવાલ પુછવામાં શરમાઇ જાય છે મહિલાઓ

20 Mar, 2018

 આપણે એ વાત જાણીએ છીએ કે હજુ પણ દુનિયાભરમાં એક ઘણી મહિલાઓ હશે જેના મનમાં સેકસથી જોડાયેલા ઘણા સવાલ હશે પરંતુ સંકોચ અને શર્મિદગીને કારણે તેમણે પોતાના સવાલોના જવાબ શોધવાની કોશિષ કરી નહીં હોય. પરંતુ તમારે એ સમજવું જોઇએ કે સેકસથી જોડાયેલા સવાલ પુછવામાં સંકોચ કરવાથી અથવા શરમાવવા જેવી કોઇ વાત ન હોવી જોઇએ કેમકે બીજી વસ્તુઓની સેકસ પણ લાઇફનો એટલો અહમ ભાગ છે. આવામાં અમે તમને જણાવીશું સેકસથી જોડાયેલા ૬ સામાન્ય સવાલ અને તેના જવાબ જે પુછવામાં મહિલાઓને શરમ આવે છે.

શું મારો પાર્ટનર નકલી ઓર્ગેઝમ કરી શકે છે ?

જયારે પણ ફેક ઓર્ગેઝમની વાત થાય છે તો માત્ર મહિલાઓનો જ જ્રિક થાય છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે એ ભુલી જઇએ છીએ કે ઘણીવાર પુરૂષો પણ આવી કરી છે. ૨૦૧૬માં સેકશુઅલ એન્ડ રિલેશનશીપ થેરપી જર્નલમાં છપાયેલા એક સ્ટડી મુજબ નોર્થ અમેરિકાના ૩૦ ટકા પુરૂષોએ આ વાતનો સ્વીકાર કર્યો કે તે ઘણીવાર નકલી ઓર્ગેઝમ કરે છે. પુરૂષ ફેક ઓર્ગેઝમ કેમ કરે છે તેનું પણ એક કારણ છે જે મહિલાઓનું છે. ઓલ્કોહોલની અસર, થકાણ, સ્ટ્રેસ અથવા કોઇપણ પ્રકારના મેડિકેશન પણ આનું કારણ હોઇ શકે છે. જો કે ઓર્ગેઝમ એટલે કલાઇમેકસ સુધી ન પહોંચવાનું મતલબ એ નથી કે તમે સેકસ લાઇફ એન્જોય નથી કર્યું.

મને એનલ સેકસ વધારે પસંદ છે, શું તે નોર્મલ છે ?

હા તે એકદમ નોર્મલ છે. તમને જાણીને હેરાની થશે કે જે મહિલઓ એનલ સેકસ પસંદ કરે છે તેમને એનલ સેકસ ન કરવાવાળી મહિલાઓની તુલનામાં વધારે ઓર્ગેઝમ અનુભવ થાય છે. આનું કારણ એ જ છે કે શરીરનો આ ભાગ એકદમ સંવેદનશીલ નસોથી ભરેલો છે. જો તમે એનલ સેકસનો અનુભવ કર્યો છે તો વાત એ છે કે તમને વજાઇનલ સેકસથી વધારે પસંદ આવશે.

શું સેકસ દરમ્યાન પાર્ટનર મારા કોઇલને મહેસુસ કરી શકે છે ?

જો કે સેકસ દરમ્યાન કોઇલ એટલે અંતર્ગભાર્શયી યંત્રને પાર્ટનર દ્વારા ઉનભવ કરવામાં કોઇ ખતરો નથી પરંતુ તમે ઇચ્છો તો તમારા ડોકટરને કહીને તેને બીજીવાર ફીટ કરવા શકો છો કારણ કે તમને અને તમારા પાર્ટનરે કંફર્ટેબલ મહેસુસ થાય. જો તમારા પાર્ટનર સેકસ દરમ્યાન આ અંતર્ગર્ભાશયી યંત્રને મહેસુસ કરી શકે છે એનો મતલબ છે કે તે સરખી રીતે ફીટ નથી થયું. જો પાર્ટનરનું પેનિસ વધારે સેંસેટિવ છે તો તેને આ કોઇલ વધારે ફીલ થાય.

શું સેકસ દરમ્યાન વજાઇનાથી અવાજો આવી નોર્મલ છે ?

સેકસ દરમ્યાન વજાઇનાથી આવવાવાળી અવાજોને વજાઇનલ ફાર્ટસ કહે છે અને આવુ થવું એકદમ સામાન્ય છે. હકીકત તો એ છે કે વજાઇનલ સેકસ દરમ્યાન વજાઇનાથી આવવાવાળી અવાજ અપરિહાર્ય છે અને તેનાથી બચી નથી શકાતું. આવું એ માટે નથી થતું કારણ કે સેકસ દરમ્યાન હવા વજાઇનની અંદર જાય છે જેને જોર લગાવીને બીજીવાર બહાર નીકળી જાય છે. આ એકદમ સામાન્ય છે અને આને માટે શર્મિદગી મહેસુસ કરવાની જરૂર નથી.

શું હું સપ્તાહમાં પ વાર હસ્તમૈથુન કરી શકું છું ?

હા, આવુ કરવૂં ન માત્ર સામાન્ય છે પરંતુ હેલ્ધી પણ. જયારે પણ માસ્ટરબેશન એટલે હસ્તમૈથુનની વાત આવે છે તો માત્ર પુરૂષોનો જ ખ્યાલ આવે છે પરંતુ આનો મતલબ એન થી કે મહિલાઓને હસ્તમૈથુન ન કરવું જોઇઅ અથવા પછી તે નથી કરી શકતી. ૨૦૦૯માં નેશનલ સર્વે ઓફ સેકસયુઅલ હેલ્થ એન્ડ બિહેવિયરની તરફથી એક સ્ટડી કરવામાં આવી હતી જેમાં આ વાત સામે આવી હતી કે લગભગ ૩ ટકા મહિલા સપ્તાહમાં ૩ વાર અથવા તેનાથી વધારે હસ્તમૈથુન કરે છે. પુરૂષોની તુલનામાં ઘણી ઓછી મહિલાઓ હસ્તમૈથુન કરે છે. આનું કારણ એ છે કે આના વિશે કોઇ ઠોસ જાણકારી નથી પરંતુ હસ્તમૈથુન કરવાથી મુડ બેહતર થાય છે અને વજાઇનાની સ્ટ્રેંથ સારી થાય છે. 

મને છોકરીઓવાળા પોર્ન જોઇને ઉત્તેજના આવે છે ?

યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોની તરફથી સેન્ટર ફોર એડિકશન એન્ડ મેંટલ હેલ્થમાં કરવામાં આવી એક સ્ટડીમાં એ વાત સામે આવી હતી કે પુરૂષ કઇ વસ્તુને જોઇ ઉત્તેેજીત થાય છે તેમાં તેના લૈગિક રૂઝાનની ખબર પડે છે પરંતુ આ પરિસ્થિતિ મહિલાઓની સાથે નથી. તેના લિંગ ભેદ હોવા છતાં મહિલાઓને વિપરીત લિંગવાળા પોર્ન જોઇને ઉત્તેજનાનો અનુભવ થાય છે.

Loading...

Loading...