પાર્ટનરના આ ૮ બોડી પાર્ટસને કરો ટચ, પ્યાર થશે ટૂ મચ

02 Jul, 2018

 સેકસ સમયે મહિલાઓની પુરી બોડી પર એક સાથે કોન્સન્ટ્રેટ કરી શકવુ પાર્ટનર માટે થોડું મુશ્કેલ હોય છે. પરંતુ મહિલાઓના શરીરના ઘણા ભાગ એવા હોય છે જયાં ટચ કરવાથી તે સૌથી વધારે ઉત્તેજીત થાય છે. તમે પણ જાણો આ શરીરના આ અંગો વિશે કારણ કે તમે તમારી પાર્ટનરને ખુશ કરી શકો.

બાહોમાં જાદુ

શું તમને ખબર છે કે ફોરપ્લેના સમયે જો તમે તમારા પાર્ટનરને બાંહોમાં લઇને લવમેકીંગ કરશો તો તેને ઉત્તેજીત થવામાં જરાય વાર નહીં લાગે.

 

 

હોઠો સે છુ લો તુમ

સેકસના સમયે મહિલાઓના હોઠોમાં સૌથી વધારે ઉત્તેજના રહે છે અને એવામાં પાર્ટનરના હોઠ તેના હોઠથી છુ લ્યો તો આનંદ બમણો થઇ જાય છે.

પીઠની વચ્ચેનો ભાગ

એવું નથી કે પાર્ટનરની બોડી માત્ર સામેથી જ અટ્રેકિટવ છે પરંતુ અમે તમને જણાવી દઇએ કે તમારા પાર્ટનરની પીઠની વચ્ચેના ભાગે કિસ કરવાથી તે પોતે તમારા બાંહોમાં સોંપી દેશે.

 

 

બ્રેસ્ટની બંને સાઇડસ

એ વાત એકદમ સાચી છે કે બ્રેસ્ટ મહિલાઓની બોડીનો એવો ભાગ છે જેનાથી પુરૂષ સૌથી વધારે અટ્રેકટ થાય છે. સેકસના સમયે બ્રેસ્ટના નિપલ પુરુષોના કિસ કરવાની ફેવરીટ જગ્યા માનવામાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે નિપલ જ નહીં બે્રસ્ટની બંને સાઇડસ પણ ઉત્તેજનાથી ભરેાલ હોય છે તેને ટચ કરવાથી ફિલિંગ આવે છે.

ગરદનથી શરૂ કરો રોમાન્સ

મહિલાઓની ગરદન પર કિસ કરવું રોમાન્સની ખુબસુરતી વધે છે સાથે જ ઉત્તેજના પણ વધારે છે. તો તમને લવમેકીંગની શરૂઆત અહીંથી કરવી જોઇએ.

કાનની પાસે કરો કિસ

શું તમને ખબર છે કે તમારા શરીરની ઘણી નસો કાનની પાસે આવીને સમાપ્ત થઇ જાય છે. આ માટે જો તમે તમારા પાર્ટનરના કાનની પાસે કિસ કરી લો તો તમારા ગરમ શ્ર્વાસ તેને ઉત્તેજીત કરી દેશે અને સેકસ હોર્મોન પણ રીલીઝ થશે.