વેકેશન એન્જોય કરી રહેલ ક્રિતીકા કામરા એ શેયર કર્યા હોટ ફોટોઝ

27 Jun, 2018

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ ક્રિતીકા કામરા, જે 'કિતની મહોબ્બત હૈ' સીરિયલથી લોકોમાં જાણીતી બની હતી, તે તેની સિમ્પલ પરંતુ સ્ટાઈલિશ લૂકને લીધે જાણીતી છે. હાલમાં જ તેણે તેના વેકેશનના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા તે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે, તો ચાલો જોઈ લઈએ ક્રિતીકાના બોલ્ડ ફોટોઝ...