Netflix & Chill, આ તો ઘણીવાર સાંભળ્યુ હશે, પરંતુ આ નેટફિલ્કસ, નેટફિલ્સ કયા હૈ ?

13 Jul, 2018

ભાઇ, તે Sacred Games જોઇ ? શું સ્ટોરી છે યાર, મજા આવી ગઇ..

કેટલાક દિવસોથી તમે આસપાસના લોકોને આવી વાતો કરતા સાંભળ્યા હશે. કદાચ તમે પણ સાંભળી હશે. નેટફિલ્કસ પર આવી રહેલો શો Sacred Games ઘણા લોકોનું ધ્યાન ખેંચી ચુકયો છે.

 

 

આ નેટફિલ્કસ નેટફિલ્કસ કયા હૈ, યે નેટફિલ્કસ નેટફિલ્કસ ?

નેટફિલ્કસ એક વીડિયો ઓન ડીમાન્ડ સર્વિસ છે. સિનેમા, ટીવી, સિરીયલનો એક સમય નકકી હોય છે પરંતુ નેટફિલ્કસ પર તમે જયારે ઇચ્છો ત્યારે જોઇ શકો છો. શરત માત્ર એટલી કે આ શો નેટફિલ્કસ પર ઉપલબ્ધ હોય.

૧૯૯૮થી આની શરૂઆત થઇ અને હવે આ ૧૯૦ દેશોમાં ઉપલબ્ધ છે. શરૂઆતમાં આ ભાડા પર ફિલ્મો અને ટીવી શો આપતા હતા અને હવે આ ઓરીજનલ સીરીઝ પણ બનાવે છે.

 

 

 

કેવી રીતે કામ કરે છે નેટફિલ્કસ ?

મહિનાના કેટલાક રૂપિયા દઇને સબસ્ક્રીપ્શન લઇ શકાય છે. ટીવી પર સ્ટોરી કે ફિલ્મો જોતા સકયે એક વસ્તુ હંમેશા રૂકાવટ બને છે... વિજ્ઞાપન.

નેટફિલ્કસ પર વિજ્ઞાપન ‘ન’ ના બરાબર દેખાય છે.

કેવી રીતે આવે છે નેટફિલ્કસ પર ફિલ્મો ?

નેટફિલ્કસ વાળા, ફિલ્મ નિર્માતાઓથી ફિલ્મ ખરીદી લે છે અથવા પછી પોતાની ઓરીજનલ સીરીઝ બનાવે છે. જેમ કે, Sacred Games

 

કેવી રીતે કરીએ નેટફિલ્કસ અને ચિલ ?

સરળ છે. નેટફિલ્કસની એપ ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે, અથવા પછી નેટફિલ્કસની વેબસાઇટ પર જઇને શોઝ જોઇ શકો છો.

 

 

નેટફિલ્કસ જ કેમ ?

ટીવીના આવ્યા પછી રેડિયોનો અસ્તિત્વ લગભગ ખત્મ થઇ ગયું. પરંતુ નેટફિલ્કસના આવવા પર એવું નહીં થાય. જો સ્માર્ટ ટીવી હોય તો નેટફિલ્કસ App તેમાં Access કરવામાં આવે છે.

સાસ-વહુ, નાગિન-બિચ્છુ અને પ્રાઇમ ટાઇમ ડિબેટની કિચ કિચનો સૌથી ઉમદા તોડ છે. નેટફિલ્કસ અને તેના જેવી અન્ય વીડિયો ઓન ડીમાન્ડ સર્વિસીઝ.

ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને નેટફિલ્કસ Sacred Games, Ghoul જેવા ઓરીજનલ શોઝ પણ લઇને આવે છે.