આવી રીતે થયા હતા ગાંધારીને ૧૦૦ પુત્રોના જન્મ, પહેલીવાર અહીં જાણો તે બધાના નામ

21 Jul, 2018

 મહાભારત અનુસાર, રાજા ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્ર હતા, તે વાત આપણે બધા જાણીએ છીએ. તેનો જન્મ કેવી થયો અને તેના નામ શું હતા, આ ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તે બતાવવા જઇ રહયા છીએ.

આવી રીતે કૌરવોનો જન્મ

એક વાર મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા. ગાંધારીએ તેની ઘણી સેવા કરી. પ્રસન્ન થઇને તેમણે ગાંધારીને સૌ પુત્ર થવાનું વરદાન માંગ્યું. સમય પર ગાંધારીને ગર્ભ રહયો અને તે બે વર્ષ સુધી પેટમાં જ રહયો. તેનાથી ગાંધારી ગભરાઇ ગઇ અને તેને પોતાનો ગર્ભ પાડી નાખ્યો. તેના પેટથી લોખંડ સમાન એક માંસ પિંડ નીકળ્યું. મહર્ષિ વેદવ્યાસની યોગદૃષ્ટિથી તે જોઇ લીધું. તે તુરંત ગાંધારીની પાસે આવ્યા.

તેને ગાંધારીને તે માંસ પિંડ પર પાણી છાંટવાનું કહયું. પાણી છાટતા જ તેના પિંડના ૧૦૧ ટુકડા થયા. ત્યારે વ્યાસજીએ ગાંધારીને કહયું કે આ માંસ પિંડોને ઘીથી ભરેલા કુંડામાં નાખી દો અને તેને બે વર્ષ પછી ખોલજો. સમય આવવા પર તે કુંડોમાંથી પહેલા દુયોર્ધન અને પછી ગાંધારીના ૯૯ પુત્ર તથા એક કન્યા ઉત્પન્ન થઇ.

તેમના નામ આ પ્રકારે છે.

દુર્યોધન, દુસ્સાસન, દુસ્સાહન, દુસ્સાલન, જલગંધન, સમન , સહન ,  વિન્ધન , અનુંવીન્ધન , દુર્ધર્ષણ , સુબાહુ , દુશ્પ્રધર્શન , દુર્માંર્ષણ, દુર્મુખ , દુશ્કર્ણ , વિકર્ણ , સાલન, સથવાન , સુલોચન , ચિત્રણ , ઉપચીત્રણ , ચિત્રાક્ષણ , ચારુચીત્રણ , સરાસન , દુર્માંદન , દુર્વીગાહન , વિવીલ્સું , વિકટીનંદન , ઊર્નાનાભ , સુનાભ , નંદન , ઉપનંદન , ચિત્રબાન , ચિત્રવરમન , સુવર્મ , દુર્વીમોચન , અયોબાહુ 
મહાબાહુ 
,  ચિત્રામગન ચિત્રકુંડળ ,  ભિમવેગભિમબળ વાલક્ય ,  બેલાવર્ધન ,  ઉગ્રાયુધ ,  સુશેન 
કુન્દાધર  ,  મહોદર ,  ચિત્રાયુધ  ,  નીશામ્ગ્ય ,  પાસ્ય ,  વ્રીન્દારક ,  દ્રીધવર્મ ,  દ્રીધાક્ષાથ  ,  સોમાંકિર્ત્ય 
અન્થુદાર , દ્રીઢાસંધ , જરાસંધ , સત્યાસંધ , સદાસુવાક , ઉગ્રસ્રવા , ઉગ્રસેન , સેનાન્ય , દુશ્પરાજ , અપરાજિત , કુંધસાઈ, વિસાલાક્ષ , દુરાધાર , દ્રીઢહસ્ત , સુહસ્ત , વાતવેગ , સુવાર્ચન, આદીતકેતુ , બહ્વાસ્ય , નાગદાથ , ઉગ્રસાઈ , કવચ્ય , ક્રધાન , કુંધ્ય , ભિમાંવીક્રણ , ધનુર્ધારણ , વિરબાહુ , અલોલુપા , અભય , દ્રીઢકરમાવું , દ્રીઢરથાસ્રયા , અનાધ્રુશ્ય , કુન્દભેદ્ય , વિરાવ્ય , ચિત્રકુંડળ , પ્રમાદ , અમપ્રમાદ્ય 
દિર્ખારોમાન વિર્યવાન ધીર્કબાહુ , સુજાત , કાન્ચનધ્વજ , કુન્દાસ્ય , વિરજસ્સ , યુયુત્સુ 
એક  માત્ર પુત્રી : દુસ્સલા