ભુખ નથી લાગતી તો જમવામાં નાખો આ વસ્તુ, ચહેરો પણ થશે ચમકદાર

31 Jan, 2018

 ભારતીય ખાવાપીવામાં આદુનું ખાસ મહત્વ છે. ચા થી લઇને શાકભાજી સુધીમાં આનો ઉપયોગ થાય છે. ચાલો આદુથી સ્વાસ્થ્ય પર થતા ફાયદા વિશે જાણીએ.

આદુમાં આર્યન, કેલ્શિયમ, આયોડિન, વિટામિન વગેરે પોષક તત્વ શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. આ શકિતશાળી એન્ટીવાયરલ પણ છે.
આ પાચનતંત્રને મજબુત બનાવે છે. ઉઘરસ અને ગળાની ખારાશની ઉપયોગી દવા છે. આનુ નિયમિત સેવનથી ભુખ ન લગાવાની સમસ્યા દુર થાય છે.
આદુ પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. કબજીયાતની સમસ્યાથી રાહત મળે છે. આના સેવનથી ત્વચા આકર્ષિત અને ચમકદાર બને છે.
શરર્દી અને ઉઘરસમાં આદુના સેવનથી આરામ મળે છે. આમાં દર્દ મટાડવાની પ્રાકૃતિક ગુણ હોય છે. પિરીયડસની અનિયમિતતા પણ દુર કરે છે.
આ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. રકતપ્રવાહ પણ ઠીક કરે છે. આમાં એન્ટી ફંગલ અને કેન્સર પ્રતિરોધી ગુણ હોય છે.