સ્વરા પછી હવે કિયારા અડવાણીએ કર્યો હસ્તમૈથુનનો સીન, લસ્ટ સ્ટોરીઝના એ સીનનો વીડિયો થયો વાયરલ

22 Jun, 2018

 વીરે દી વેડિંગમાં માસ્ટરબેશનવાળા સીન પર ઘણો વિવાદ થયો. સોશ્યલ મીડિયા પર સ્વરા ભાસ્કરને પણ ઘણી નિશાન બનાવવામાં આવી. આ રીતના વિષય પર મેકર્સની નજર ઘણા દિવસોથી છે ત્યારે તો આ રીતના સીન્સ ફિલ્મમાં નાખી રહયા છે. હવે નેટફિલક્સ પર રીલીઝ થયેલી લસ્ટ સ્ટોરીઝમાં કિયારા અડવાણી પણ માસ્ટરબેશન કરતી નજર આવી રહી છે.

 

 

નેટફિલકસના ફિલ્મ લસ્ટ સ્ટોરીઝના એક સીનમાં અભિનેત્રી કિયારા અડવાણી માસ્ટરબેશન કરતી નજર આવી રહી છે. કિયારોઅ પોતાના આ સીન વિષે એક ઇન્ટરવ્યુમાં કહયું હતું કે, જયારે કરણ જૌહરે મને આ સીન બતાવ્યો હતો ત્યારે કભી ખુશી કભી ગમના ગીતનો ઉલ્લેખ ન હતો પરંતુ જયારે તે ગીત આ સીનમાં નાખવામાં આવ્યો, તો તેને કમાલ જ કરી દીધું. કિયારાએ આ સીન વિષે જયારે પુછવામાં આવ્યો કે આ સીન કરવામાં કોઇ તકલીફ ન થઇ, તો કિયારાએ કહયું કે, હું કરણ જૌહર પર પુરી રીતે ટ્રસ્ટ કરું છું. અમે એક આઇકોનિક સીન બનાવ્યો છે. આ જોવામાં ભલે મજાકિયા લાગે પરંતુ આ એવો સબ્જેકટ છે જેના વિશે વાત થવી જોઇએ.
 
 
 

કિયારાએ આગળ કહયું કે, મે સ્ક્રીપ્ટ સાંભળીને પહેલા જ તેન હાં કરી દીધી હતી. એક બીજી વેબસાઇટની વાતચીતમાં તેણે કહયું કે એમાં ઘણા બેડ સીન્સ છે આ બધું મારા માટે નવું હતું. આ દરમ્યાન હું સહજ મહેસુસ કરી શકતી ન હતી ત્યારે મને મારા કો-એકટર વિકકી કૌશલે મદદ કરી અને ફિલ્મ સરળતાથી શુટ કરી લેવામાં આવી.