સંજુ પણ જેનાથી શરમાઈ ગયો હતો તે ગુજ્જુ ગર્લ તમારા મોબાઇલમાં આગ લગાડી શકે છે

21 Jul, 2018

 હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સંજુ માત્ર રણબીર કપૂરની એક્ટિંગ જ નહીં, પરંતુ અન્ય પાત્રો અને ખાસ તો તેના દોસ્ત કમલીને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં કમલીની ગર્લફ્રેન્ડ બનેલી કરિશ્માએ તન્ના નાનકડા રોલમાં પણ પોતાની હાજરી પૂરાવી છે. આ ફિલ્મમાં કમલીની ગર્લફ્રેન્ડે પોતાનો હૉટ અંદાજ બતાવ્યો હતો. 

Loading...

Loading...