ફોટોમાં જુઓ કેટલો બદલાઈ ગયો છે કપિલ શર્મા

26 Jun, 2018

કોમેડી કિંગ કપિલ શર્માએ 3 મહિના પછી ટ્વીટર પર ફેન્સ સાથે વાત કરી હતી. ફેન્સ સાથે વાતચીતમાં કપિલે તેના સ્વાસ્થ્ય અંગે વાત કરતા કહ્યું હતું કે, પહેલા કરતા અત્યારે હું ઘણો જાડો થઈ ગયો છે. થોડા દિવસો પહેલા જ કપિલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કપિલ શર્મા ટૂંક સમયમાં નવા પ્રોજેક્ટની સાથે કમબેક કરી શકે છે. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, હવે તે પોતાની લાઈફ સ્ટાઈલમાં બદલાવ કરવાની કોશિશ કરી રહ્યો છે