’ઇસમે તેરા ઘાટા...’ ઝેરની જેમ ફેલાઇ ચુકેલુ આ ગીતના Views આ ૪ છોકરીઓને કારણે કેવી રીતે વધી ગયા ?

31 Jul, 2018

 તુને મેરે જાના, કભી નહીં જાના, ઇશ્ક મેરા, દર્દ મેરા... આ ગીત યાદ તો હશે ? આ ગીતની સાથે આ સ્ટોરી પણ પ્રખ્યાત હતી કે આ ગીતને લખનારો રોહન રાઠોડને કેન્સર હતું.

 

જો કે તેમાં કોઇ સચ્ચાઇ ન હતી. આ શાનદાર ગીત ગજેન્દ્ર વર્માએ ગાયું હતું.
 
ગજેન્દ્ર વર્માનું જ વધુ એક સોન્ગ આવ્યું છે.

 
 
 

...ઇસમે તેરા ઘાટા મેરા કુછ નહીં જાતા, જયાદા પ્યાર હો જાતા તો મૈં સહ નહીં પાતા...

આખા ગીતના આ શબ્દ વધારે જ પ્રખ્યાત થઇ ગયા છે.

આ ગીત ૧૮ મેના રીલીઝ થયું અને યુટયુબ પર આ વીડિયોને ૯૩ મિલીયનથી પણ વધુ વ્યુઝ મળી ચુકયા છે.

Musical.ly પર આ ગીતને ૪ છોકરીઓએ Dubsmash કર્યું અને આ ગીતના Views  આકાશ છુ લીધું. વિડંબણા જુઓ ગીત Sad Song છે પરંતુ છોકરીઓએ કંઇક અલગ જ વીડિયો બનાવી નાખ્યો.

 

 

કેટલાક લોકોને આ વીડિયો મજેદાર લાગે તો કેટલાકને લોકો છોકરીઓને લઇને ફેક ન્યુઝ પણ બનાવ્યા લાગ્યા. જેવી રીતે છોકરીઓની ધરપકડના સમાચાર, સંબંધીઓમાં તણાવની માહોલ જેવા સમાચાર વગેરે... વગરે...