Vogue માટે કરાવેલા ફોટોશૂટમાં જ્હાન્વીનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ ફોટોઝ

06 Jun, 2018

હાલમાં જ પોતાની ફિલ્મ રીલિઝ થવા પહેલા શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે તેના કરિયરનું પહેલું ફોટોશૂટ Vogue Magazineના કવરપેજ માટે કરાવ્યું હતું. આ ફોટોશૂટ દરમિયાન જ્હાન્વીનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

 

Loading...

Loading...