Zeroના ટીઝરમાં શાહરૂખ સાથે જોવા મળ્યો સલમાન, સલમાન ને કરી શાહરૂખે કિસ

14 Jun, 2018

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાને ફેન્સને ઈદની શુભકામનાઓ આપતા ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કિંગ ખાને ટ્વીટ કરી લખ્યું છે કે, યે લો, યે લો…આનંદ એલ રોયના તરફથી, આ વખતે ઈદની મીઠાઈ ખૂબ તીખી છે. મારા અને ઝીરોની ટીમ તરફથી ઈદ મુબારક.

ફિલ્મઃ ઝીરો

ડિરેક્ટરઃ આનંદ એલ રાય

પ્રોડ્યુસરઃ ગૌરી ખાન

મ્યુઝીકઃ અજય-અતુલ

કાસ્ટઃ શાહરુખ ખાન, અનુષ્કા શર્મા, કેટરીના કૈફ

રીલિઝ ડેટઃ 21 ડિસેમ્બર, 2018

Loading...

Loading...