પુરૂષોને બેહોશીના ઇન્જેકશન લગાવી પોતાની હવસ મિટાવતી હતી ૪પ વર્ષની મહિલા ડોકટર, બની ગઇ કરોડપતિ
ઉત્તરપ્રદેશમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક લેડી ડોકટરે પોતાના વ્યવસાયને કલંકિત કરવાનું કામ કર્યું છે. આ લેડી ડોકટર આખા દેશમાં ઘણા શહેરોમાં હોસ્પિટલ ચલાવે છે.
હકીકતમાં આ મામલો ત્યારે સામે આવ્યો જયારે એક દર્દીએ આ લેડી ડોકટરની ફરિયાદ પોલીસમાં કરી. દર્દીએ જણાવ્યું કે મહિલા ડોકટર બેભાનનું ઇન્જેકશન લગાવીને યુવકોને પોતાની હવસનો શિકાર બનાવતી હતી. તપાસ કર્યા પછી તે વાત સામે આવે તો અત્યાર સુધી લગભગ ૫૩ી લોકોને પોતાનો શિકાર બનાવી ચુકી છે.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ યુવકોને બેભાન કર્યા પછી તેની સાથે મહિલા સંબંધ બનાવતી હતી. ત્યારપછી તે યુવકોનો વીડિયો કલીપ બનાવીને તેને બ્લેકમેલ કરતી હતી. મોહક નામના યુવકને મોકો જોઇને જયારે ડોકટરની કરતુત પોલીસને જણાવ્યું કે પોલીસને એકશન લેતા આ મહિલાને ધરપકડમાં લઇને પુછતાછ કરી. પુછતાછમાં જે વાત તેને જણાવીને તે સાંભળીને પોલીસવાળાને પણ હોંશ ઉડી ગઇ. તેમણે જણાવ્યું કે કે અત્યાર સુધી ૫૩ યુવકોની સાથે શારીરિક સંબંધ બનાવી ચુકી છે.