ક્રિકેટરોએ અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કર્યો, શું કહ્યું સેહવાગે?

17 Aug, 2018

ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે દિલ્હીની એમ્સમાં નિધન થયુ છે. છેલ્લા ઘણા સમયથી તે બીમાર હતા. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ અને બીસીસીઆઇએ પણ ટ્વીટ કરીને તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે.