હે બેબી ની આ ક્યુટ છોકરી કોને કોને યાદ છે? જુવો હવે તે કેવી લાગે છે

04 Jun, 2018

હે બેબી ફિલ્મમાં અક્ષય અને વિદ્યા બાલન લીડ રોલમાં નજર પડ્યા હતા. આ ફિલ્મ એક નાની કલાકાર ( જુઆના સંઘવી ) પણ હતી જે અક્ષય કુમાર અને વિદ્યા બાલન ની દીકરીના રૂપ માં હતી

જુવો હવે આ છોકરી પહેલા થી પણ વધારે ક્યુટ લાગે છે