મુંબઇમાં વરસાદ દરમ્યાન એકટ્ર્રેસે ઘરની છત પર કર્યો હોટ ડાન્સ, વીડિયો જોઇને ભડકી ગયા લોકો

14 Jul, 2018

 આ દિવસો મુંબઇમાં ધોધમાર વરસાદ પડી રહયો છે જેના કારણે લોકો ઓફિસ જવા અને રોજીંદા કાર્ય કરવામાં મુશ્કેલી થઇ રહી છે.

ત્યાં બીજી બાજુ એક એકટ્રેસે આ સુહાના મૌસમનો ફાયદો ઉઠાવ્યો અને તે મદમસ્ય ડાન્સ કરતી નજર આવી. મોનસુન અને બોલીવુડનો નજીકનું ક્રેઝી કનેકશન છે. મોસમમાં મુંબઇમાં દસ્તક દેતા જ બોલીવુડ સ્ટાર્સ વરસામાં ડાન્સ વીડિયો શુટ કરે છે.
 

મલાઇકા અરોડાની ડુપ્લીકેટ આ મોડેલ-અભિનેત્રીનું નામ હિના પંચાલ છે. હાલમાં જ હિના પંચાલે મોહરા ફિલ્મના ગીત ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ કર્યો છે.

હિના પંચાલનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહયો છે. જુના ગીતના રીમીકસ લોકોને ઘણો પસંદ આવી રહયો છે પરંતુ ગીતમાં હિના પંચાલે નાની ડ્રેસના કારણે લોકોએ ટ્રોલ કરી.

લોકોનું કહેવું પોતાની જિંદગીને એન્જોય કરવાનો હક બધાને છે પરંતુ પોતાની મર્યાદામાં રહીને હોય તો વધારે સારું થશે.  આ વીડિયોમાં હિના પંચાલ ઘણો જ મસ્ત અંદાજમાં નાચી રહી છે. હિના પંચાલએ વરસાદને એક મદમસ્ત મૌસમનો ઉપયોગ પોતાના હુનરને દેખાડવામાં કર્યો.