આ છે Nita Ambani ની ફૂડ હેબિટ્સ

21 Aug, 2018

દેશની સૌથી અમીર બીઝનેસ મહિલાની ઓળખાણ બની ચૂકેલ Nita Ambani આજે પણ સુંદરતા અને ફિટનેસના કારણે સૌથી આગળ છે. આ સાથે જ Nita Ambani જેટલા અમીર વ્યક્તિના પત્ની છે તેના શોખ પણ તેટલા જ લક્ઝુરીયસ છે. નીતા અંબાણી પોતે હેલ્ધી ફૂડ પસંદ કરે છે અને આ સાથે ફેમીલીનો પણ ડાયટ પ્લાન બનાવે છે. તમને બતાવી દઈએ કે, તેમની સવારની પહેલી ચા જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાંડ ‘નોરીટેક’ ના કપથી પીવે છે. તો જુઓ…. નીતા અંબાણીની ફૂડ હેબિટ્સ….

તેમના કપમાં ૨૨ કેરેટ સોના અને પ્લેટીનમની બોર્ડર છે. તેના ૫૦ પીસના સેટની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. એટલે કે એક કપની કિંમત ૩ લાખ રૂપિયા છે.

નીતા અંબાણી નાસ્તામાં દરરોજ નટ્સ અને યોક વગરના ઈંડા ખાવાનું પસંદ કરે છે.

નીતા અંબાણી સાંજે પનીર અથવા મગની દાળના ચિલ્લા જમે છે.

નીતા અંબાણી લંચમાં અલગ અલગ પ્રકારના સૂપ પીવે છે અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે.

નીતા અંબાણી દરરોજ સાંજે સ્પ્રાઉટસ ખાય છે.

નીતા અંબાણી ડિનરમાં શાક અને મગની દાળ ખાવાનું પસંદ કરે છે.


નીતા અંબાણી ઘણીવાર બટર વગરના પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે.

રાત્રે સૂતા પહેલા ભૂખ લાગે તો નીતા અંબાણી બદામ અને પનીર ખાય છે.