માથું દુખે ત્યારે સેક્સ કરવું. માથાનો દુખાવો અને સેક્સ વચ્ચે શું સંબંધ છે વાંચી લો આર્ટિકલ.

27 Mar, 2018

ઘણીવાર લોકો સેક્સ અવોઇડ કરે છે કેમ કે તેમને માથું દુખતું હોઈ છે , પરંતુ તેમને ખબર નહીં હોઈ કે સેક્સ જ માથું દૂર કરવાની એક દવા છે જયારે તમારું માથું દુખે ત્યારે તમે સેક્સ કરો તો તમારું માથું 90% કેસમાં મટી જશે. સેક્સ દરમિયાન કાંતો તમારું માથું સૌ મટી જશે કાટો ઓછું થઇ જશે 

 
ન્યયોર્ક  હેડેક સેન્ટર ના ડોક્ટર ની ટિમ ના અનુસાર જયારે તમે ઓર્ગેઝમ પર પહોંચો છો ત્યારે તમારી બોડી એંડ્રોફિન્સ છોડે છે જે તમારો મૂળ ઠીક કરવામાં મદદ કરે છે એનાથી દર્દ ને રાહત મળે છે. વાત માનો તો માથા ના દર્દ ની દવા ખાવા કરતા તો આ ફાયદો જ કરે છે તો હવે ભવિષ્ય માં જયારે ફરી માથું દુખે ત્યારે બીના સંકોચ તમારા પાર્ટનર સાથે મુક્ત મને એકવાર સેક્સ કરી જોજો શાયદ તમારું દર્દ ઓછું થઇ જાય કાંતો મટી જ જાય.