છોકરીને ઇન્ટરવ્યુમાં પુછયું, તમારે કઇ વસ્તુ હંમેશા ગરમ રહે છે, છોકરીએ આપ્યો એવો જવાબ કે ચોંકી ગયા

19 Jun, 2018

 ઇન્ટરવ્યુ એક એવું સાધન છે, જેના દ્વારા કોઇ પણ વ્યકિતને નોકરી મળી જાય છે. 

કયારેક કયારેક ઇન્ટરવ્યુમાં એવા સવાલ પુછવામાં આવે છે, જેનો જવાબ આપણા જ્ઞાન પર આધારીત છે. પછી પણ આપણે તેનો જવાબ આપ્યો જોઇએ. કેટલાક ઇન્ટરવ્યુમાં એવા સવાલ પુછવામાં આવે છે જેનો મતલબ અશ્ર્લિલ જેવો હોય છે પરંતુ એવું હોતું નથી.

અમે તમને જણાવી દઇએ કે એક ઇન્ટરવ્યુમાં એક છોકરીને પુછવામાં આવ્યું કે તમારી કઇ જગ્યા હંમેશા ગરમ રહે છે. તો છોકરીએ શરમાઇ ગઇ અને કંઇ જવાબ ન આપી શકી. થોડાક સમય પછી વિચાર્યા પછી છોકરીએ જવાબ આપ્યો કે, સર અમારી આખી બોડી હંમેશા ગરમ રહે છે.

તેના કારણે આપણા બોડીનો દરેક ભાગ ગરમ રહે છે. જેમ કે બધાને ખબર છે. મનુષ્યનું તાપમાન હંમેશા ૩૭ ડિગ્રીથી લઇને ૪૦ સુધી રહે છે.

છોકરીનો જવાબ સાંભળીને ઇન્ટરવ્યુ લેવાવાળાએ તરત નોકરી આપી દીધી. દોસ્તો જો તમે પણ તેનો જવાબ અશ્ર્લિલ સમજી રહયા છે તો આ અસર તમારા મગજમાં ચાલી રહેલી તે વાતોની છે. જો તે છોકરી કંઇક આવો જવાબ દે દેતી તો આજે તેને નોકરી ન મળી શકત.