કોન્ડોમના સવાલ પર આ છોકરીએ દીધો એવો જવાબ કે સ્કુલથી થઇ ગઇ સસ્પેન્ડ

20 Mar, 2018

 સોશ્યલ મીડિયા આજે જાણકારીનું એક મોટું પ્લેટફોર્મ બની ચુકયું છે. કયાંય પણ કંઇ પણ થઇ જાય તેને સોશ્યલ મીડિયા પર વાયરલ થતા વાર નથી લાગતી. પરંતુ આ વખતે જે વસ્તુની ચર્ચા સોશ્યલ સાઇટસ પર થઇ રહી છે તે કદાચ જ તમે સાંભળી હશે.

એક ૧૪ વર્ષની સ્ટુડન્ટસની આન્સરશીટે સોશ્યલ મીડિયા પર ખળભળાટ મચાવી રાખ્યો છે. જો કે આ આન્સરશીટ થોડાક મહિના પહેલા વાયરલ થઇ હતી પરંતુ આ દિવસો ફરી તે ખુબ વાયરલ થઇ રહી છે હૈદ્ધ સેકસ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ ન કરવાના સવાલને લઇને આ છોકરીએ જે જવાબ આપ્યો તેની કદાચ ટીચર્સએ કલ્પના પણ નહી કરી હોય અને આ માટે આ છોકરીને સ્કુલે સસ્પેન્ડ કરી દીધી.

ખજ્ઞક્ષયિંફિહ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની મારિયાએ સ્કુલના એક પ્રશ્ર્નપેપરમાં પુછવામાં આવ્યું કે જો તમારો પાર્ટનર સેકસ દરમ્યાન કોન્ડોમ પહેરવાની મનાઇ કરે તો તમે શું રકશો. આમાં જે સવાલ હતા તેના જવાબ મારિયાએ આ અંદાજમાં આપ્યા કે સ્કુલથી સસ્પેન્ડ કરવામાં આવી.

છોકરીને એક સવાલમાં પુછવામાં આવ્યું કે જો મારી પાસે કોન્ડોમ ન હોય તો ? તો તેના જવાબમાં લખ્યું, તો પછી મારી પાસેે વજીના નથી. અત્યાર સુધી આ આન્સરશીટને ૩ મિલિયનથી વધારે લોકો જોઇ ચુકયા છે.

સ્કુલથી સસ્પેન્ડ થઇ ગયા પછી સ્ટુન્ડટની આન્સરશીટને તેના ભાઇએ સોશ્યલ મીડિયા પર શેયર કરી દીધો. ર૧ વર્ષના જોર્ડન ફ્રીડમેનએ આ ફોટો શેયર કરતા કહયું, મારી ૧૪ વર્ષની બહેનને આ જવાબ દેવાને કારણે કાઢી નાખવામાં આવી. પરંતુ મને તેના પર ગર્વ અનુભવું છું.