છેડછાડ કરી રહ્યો હતો છોકરો, રસ્તા વચ્ચે જ છોકરી એ ઉતારી નાખ્યા કપડાં અને કહું શું જોવું છે તારે હવે બોલ ?

19 Jul, 2018

આજ કલ રેપ ને છેડછાડ ની ઘટનો વધતી જાય છે ત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો છે.. 

બ્રાઝીલ ના આ કિસ્સો એવો છેકે એક છોકરી રસ્તા વધે માર્કેટિંગ માટે પેમ્પલેટ વહેંચી રહી હતી ત્યારે અમુક છોકરા તેની સાથે છેડછાડ કરતા હતા અને ભળી કમેન્ટ પણ કરતા હતા. ત્યારે આ છોકરી એ એ છોકરાને એવો પાથ ભણાવ્યો કે છોકરા જિંદગી ભાર તેને યાદ રાખશે.
 
એ છોકરા ને જમીન પાર પટકીને એને પોતાના પગ ની નીચે દબાવી દીધો. એની વચ્ચે મહિલા એ પોતે ચીસો પડતા પોતાના કપડાં ઉતારી નાખ્યા ત્યાર બાદ તે છોકરા ને કહેવા લાગી કે બોલ હવે તારે બીજું શું જોવું છે ? અને જે તારે કરવું હોઈ તે અહીં જ કર છે તારામાં હિંમત ? 
 
ભાર ઉભા કઈ લોકો વિડીયો ઉતારતા હતા જયારે અમુક લોકો એનું સમર્થન કરતા હતા.
 

 
આજ ના સમય માં છોકરીઓ આવા બદમાશો ના વિરોધ નથી કરતા એટલે છેડછાડ ના કિસ્સા વધતા જાય છે,  જયારે બ્રાઝીલ ની આવી છોકરી જે કદમ ઉઠાવ્યુ તેનાથી એ વસ્તુ સામે આવી છે કે જો હમત થી સામનો કરો તો કોઈ પણ બદમાશ ને પાઠ ભણાવી શકાય છે.