બોલીવુડ : પેન્ટ વિના રસ્તા પર ફરવા આવી ગઇ શાહરુખ ખાનની પત્ની ગૌરી, જોતા રહી ગયા લોકો

08 Aug, 2018

  બોલીવુડની દુનિયામાં કંઇકને કંઇક તો વાયરલ થતા જ રહે છે હાલમાં જ શાહરુખની પત્નીની થોડીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે જેને જોઇને દરેક હેરાન છે. જણાવી દઇએ કે હકીકતમાં આ તસવીરો ગૌરી ખાનની છે જેમાં તેમણે સફેદ શોર્ટ કુર્તાની નીચે શોર્ટસ પહેર્યું છે.

આ તસવીરોમાં ગૌરી ખાન રસ્તા પર ઉભેલી દેખાઇ રહી છે પરંતુ આ તસવીરોમાં તમે જોશો કે ગૌરી ખાનની આ ફોટોઝ એવી લાગી રહી છે કે તેમણે કંઇ પહેર્યું જ નથી. જી હાં ગૌરી ખાને આ શોર્ટસ એટલા નાના છે કે કોઇ  જાણી જ ન શકયું કે તેમણે કંઇ પહેયુર્ં છે કે નહીં.
 

જણાવી દઇએ કે આજકાલ ફેશન જ એવી થઇ ગઇ છે કે. ગૌરી ખાન એક પ્રખ્યાત ઇન્ટીરીયર ડીઝાઇનર છે. જેમણે બોલીવુડના ઘણા સ્ટાર્સના ઘરોને ખુબસુરત બનાવ્યા છે જે રીતે શાહરુખ ખાન બોલીવુડના કિંગ માનવામાં આવે છે ગૌરી ખાન પણ પોતાના પ્રોફેશનમાં પોતાની દમદાર ઓળખાય બનાવી છે.

શાહરુખ ખાન અને ગૌરી ખાનના ત્રણ બાળકો છે અને ત્રણેય પોતાના અભ્યાસમાં બીઝી છે સમાચાર છે કે શાહરુખ ખાનની દીકરી સુહાના જલ્દી જ બોલીવુડમાં ડગ માંડવાની છે હવે સુહાના કયારે અને કઇ ફિલ્મમાં બોલીવુડમાં ડેબ્યુ કરશે તેની કોઇ જાણકારી નથી પરંતુ જણાવી દઇઅ કે શાહરુખ અને ગૌરી બંને જ પોતાના બાળકોના ભવિષ્યને ઉજજવળ બનાવવાનો દરેક સંભવ પ્રયાસ કરી રહયા છે.

હાલમાં જ ગૌરી ખાને સુહાનાનું એક મેગેઝીન ફોટોશુટ કરાવ્યું હતું જો કે ઓગસ્ટમાં રીલીઝ કરવામાં આવશે. જણાવી દઇએ શાહરુખ હંમેશા પોતાના ફિલ્મોને લઇને બિઝી રહે છે એવામાં ગૌરી ખાન વધારે પોતાના બાળકોની સાથે નજર આવે છે. શાહરુખ હાલમાં પોતાની ફિલ્મ ઝીરોમાં બિઝી છે જો કે આ વર્ષના અંતમાં રીલીઝ કરવામાં આવશે.