કાર્ડિયાક અરેસ્ટ નહીં, આ કારણે થઇ શ્રીદેવીનો મોત, ફોરેન્સીક રીપોર્ટમાં થયો ખુલાસો

26 Feb, 2018

 એકટ્રેસ શ્રીદેવીની મોત ઉપરથી પરદો ઉઠી ચુકયો છે. શનિવારે રાતે પોતાની હોટલના રૂમમાં બેહોશ મળી શ્રીદેવીને ડોકટર્સ મૃત ઘોષિત કરી હતી. જેના પછી તેની મોત પર શંકા ઉત્પન્ન થતી હતી. હવે દુબઇકના ફોરેન્સીક ડોકટરને તપાસમાં જાણ્યુ કે શ્રીદેેેવીનો મોત હાર્ટએટેકથી થઇ છે. શરૂઆતી રીપોર્ટસ મુજબ ૫૪ વર્ષીય આ એકટે્રસની મોતનું કારણ કાર્ડિયક અરેસ્ટ માનવામાં આવતું હતું. પછી શરીરમાં ઝેરની તપાસ માટે ટોકસીલોજી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ શ્રીદેવીનું મૃત્યુ પુરી રીતે પ્રાકૃતિક છે. આમાં કંઇ સાજીશ, ઝેર કે બીજી સંભાવનાનો કોઇ અંશ નથી. દુબઇના આધારભૂત સુત્રો મુજબ પોસ્ટમોર્ટમ પછી ફોરેન્સીક રીપોર્ટમાં આ ખુલાસો થયો છે.