એરપોર્ટથી પકડાઇ પ ચોંકાવનારી વસ્તુઓ, જેને પણ જોઇએ તે ધ્રુજી ગયો

01 Jun, 2018

  તમે જોયુ અથવા સાંભળ્યુ હશે કે એરપોર્ટ પર સિકયોરીટી અને કેમેરા દ્વારા એવી વસ્તુઓ પકડાય છે જે સાંભળી તમારા હોંશ ખોઇ બેસશો, લોકો કયારેક કયારેક તો પોતાના બેગમાં ડ્રગ્સ, વાઘનું બચ્ચું, અથવા બોમ્બ પણ છુપાવીને લઇ જાય છે પણ તે સિકયોરીટી દ્વારા પકડાઇ જાય છે આજે અમે તમને એ લોકો વિશે જણાવીશુ જે એરપોર્ટ પર ચોંકાવનારી વસ્તુઓ લઇને આવ્યા.

 

 

જેમ કે આ ફોટોમાં જોઇ શકો છો કે કેવી રીતે આ પતિ અને પત્ની પોતાના બાળકને છુપાવીને લઇ જાય છે. તેની પાસે બાળકનો પાસપોર્ટ ન હતો. બે દિવસ સુધી એરપોર્ટમાં વિતાવ્યા પછી આ બંનેએ વિચાર્યું કે બાળકને બેગમાં નાખીને લઇ જઇએ પરંતુ એયરપોર્ટના કેમેરા સ્કેનરમાં સરળતાથી તેને પકડી લેવામાં આવ્યા અને પછી તેના પર કાર્યવાહી ચાલી.
 
 

આ ફોટોમાં જોઇ શકાય છે કે એક માણસના બેગમાં મોમથી બનેલા ૧૮ માનવ શરીર છે જયારે સિકયોરીટીવાળાઓએ આમાંથી એક બેગ વધારે મળ્યુ તો તેમણે આ બેગને ખોલ્યું તો તે જોઇને તેના હોંશ ઉડી ગયા અને આ માણસને તપાસ ટીમને સોંપી દેવામાં આવ્યો.

 

 

આ ફોટોમાં તમે જોઇ શકો છો કે એક ડેડ બોડીને સ્મગલિંગ માટે લઇ જવામાં આવી રહી હતી. જયારે એરપોર્ટવાળાઓને તપાસ કરી કે આ બેગ કોનું છે તો ખબર પડી કે બે મહિલા આ ડેડ બોડીને સ્મગલિંગ કરી તેનાથી રૂપિયા કમાવવા ઇચ્છતા હતા પરંતુ આ બંનેને પહેલા જ પકડી લીધા.

 

 

આ ફોટો ચીનના એરપોર્ટનો છે જેમ કે આ ફોટોમાં જોઇ શકો છો આ માણસ પોતાના આખા શરીર પર આઇફોન બાંધી લઇ જઇ રહયો હતો. જયારે તે ટ્રોલી સ્કેનરમાંથી પસાર થયો તો સિકયોરીટીવાળાને કંઇ ન મળ્યું પરંતુ જયારે તે મેટલ ડિટેકરથી પસાર થયો તે સિકયોરીટી દ્વારા પકડાઇ ગયો તેને પછી પોલીસને સોંપી દેવામાં આવ્યો.

 

 

આ ફોટો ઓસ્ટ્રેલિયા એરપોર્ટનો છે જયાં આ માણસની પાસે ચાર બોમ્બ છે એરપોર્ટર તેના બેગમાંથી તો કંઇ ન મળ્યું. જયારે એક સિકયોરીટીને તેના પર શંકા ગઇ તેને કંઇક ગડબડ લાગ્યું ગાર્ડે તેના બેગ ચેક કર્યા તો તેના બેગમાંથી ચાર બોમ્બ નીકળ્યા તે માણસને જેલમાં નાખી દીધો.