શું આ સાચુ છે કે પહેલીવાર સેકસમાં ઘણું દર્દ થાય છે ? છોકરીઓને મળ્યા ર ચોંકાવનારા જવાબ

04 Jul, 2018

 પ્રેમ એક એવો એહસાસ છે જે દરેક વ્યકિત મહેસુસ કરવા ઇચ્છે છે. પરંતુ પહેલીવાર ફિઝીકલ રીલેશન બનાવતા સમયે યુવક અને યુવતી બંનેના મનમાં ઘણા સવાલ ઉદભવતા હોય છે. તેમાંથી ર સવાલ આજે અમે જવાબ લઈને આવ્યા છીએ.

સવાલ : હું ર૧ વર્ષની છું. શું આ વાત સાચી છે કે જયારે કોઇ મહિલા પહેલીવાર સેકસ કરે છે તો તેને ઘણી તકલીફ થાય છે ? આવામાં કોઇ સેકસ દરમ્યાન આનંદનનો અનુભવ કેવી રીતે કરે ?
જવાબ : જો તમે વર્જિન છો અને તમારું યોનિચ્છેદ સલામત છે તો વજાઇનામાં પેનિસના જવાથી પહેલા તેનું તુટવું જરૂરી છે અને આ દરમ્યાન દર્દ થાય છે. આ દર્દ ઓછું અથવા ઘણું વધારે થઇ શકે છે. દર્દ મુખ્યરૂપથી આ વાત પર નિર્ભર કરે છે કે તમારી અંદર સેકસને લઇને કેટલો ડર અને ચિંતા છે. વજાઇનામાં રહેલ મેમ્બ્રેન ઘણું સોફટ હોય છે અને તે માત્ર આંગળીથી પણ તુટી જાય છે. આ એ વાત પર નિર્ભર કરે છે તમારો પાર્ટનર કેટલો વિનમ્ર અને પ્રશિક્ષિત છે. જો કે આ દરમ્યાન થવાવાળું દર્દ થોડીક મિનિટોમાં માટે જ હોય છે.
 

 
સવાલ : હું ૧૮ વર્ષનો છું અને એ જાણવા ઇચ્છું છું કે પેનિસની લંબાઇને કેવી રીતે માપે છે ? સાથે જ પેનિસને મેન્યુઅલી કેવી રીતે મોટો કરી શકું છું ?
 
જવાબ : પેનિસની લંબાઇ માપવા માટે પેનિસની ઉપર સર્ફેસ એટલે ટીપની પાસે મેજરીંગ ટેપ રાખો અને પેલ્વિક હડ્ડી જયાં પુરી થાય છે ત્યાં સુધી માપો. જયાં સુધી સાઇઝ વધારવા માટે શું કરવું જોઇએના સવાલ છે તો દુનિયાના બેસ્ટ સેકસ એકસપર્ટ પણ હજુ સુધી આ વિશે કોઇ શોધ નથી કરી શકયા.