આ તસવીરમાં છુપાયેલા છે ૪ શબ્દ, શોધી લો તો રાજા...

26 Feb, 2018

 મગજને તેજ બનાવવો છે તો તેને લગાતાર એકટીવ રાખવું જોઇએ. આ માટે તમે વાંચન તો કરો જ છો. સાથે કંઇક એવું કરીએ છીએ, જે કરવામાં મજા આવે છે. તો આવો જોઇએ કે તમારું મગજ કેટલું તેજ છે. આ પઝલને સોલ્વ કરો.

પઝલ સોલ્વ કરવું સરળ નથી હોતું. તેજ મગજની સાથે સાથે તમારે નજર પણ સચોટ રાખવી પડે. હવે આ તસવીરને જ જોઇ લો. એક સાધારણ પેઇન્ટીંગની જેમ નજર આવી રહેલી આ તસવીરમાં ઘણું છુપાયેલું છે. આમાં ચાર શબ્દ છુપાયેલા છે અને તે કયા છે, તે શોધવા થોડા મુશ્કેલ છે. એ માટે તમારે તસવીરને એકવાર નહીં પરંતુ વારંવાર જોવી પડશે. તો ચાલો શોધવાનું શરૂ કરી દઇએ.
જો ચાર શબ્દ આમાં છુપાયેલા છે જે તેના પર લખેલા છે. એટલે કે જો આપણે કોઇ વસ્તુ ગોતીએ તો કદાચ તે શબ્દ તેના પર લખેલો છે. વારંવાર પ્રયાસ કરવાથી પણ જવાબ ન મળે તો નીચે વાંચો.
 
 
 
1. Lamp
2. Rug
3. Window
4. Brain