ટ્રેનની રાહ જોતી યુવતીને શખ્સે જબરદસ્તીથી કરી કિસ, ઘરપકડ

23 Feb, 2018

 નવી મુંબઇમાં તુર્ભે રેલ્વે સ્ટેશનમાં એક મહિલા યાત્રીને છેડછાડ અને ધરાર કિસ કરવાના આરોપીની ધરપકડ કરી લીધી છે. યુવતી એ સમયે ઘંસોલી જવા માટે લોકલ ટ્રેનની રાહ જોઇ રહી હતી. જયારે ૪૩ વર્ષીય એક વ્યકિતએ પાછળથી આવીને જબરદસ્તી કિસ કરવાની કોશિશ કરી.