બ્રેસ્ટ નહીં મહિલાઓનો આ અંગ જોઇને સારા-સારા મર્દોની ખરાબ થઇ જાય છે નિયત : ચોંકાવનારો સર્વે

26 Mar, 2018

 છોકરીઓને હંમેશા એક ફરીયાદ હોય છે કે દરેક પુરૂષ તેના ચહેરાથી વધારે તેના બ્રેસ્ટને ઘુરે છે. પરંતુ હાલમાં જ થયેલા સર્વેમાં છોકરીઓની આ ફરિયાદને ખોટી ઠેરવી છે.

જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયામાં એક સર્વે મુજબ જયારે પુરૂષોને પુછવામાં આવ્યું કે તેને છોકરીઓના કયા અંગ જોઇને અટ્રેકશન હોય છે તો તેમાં ૮૦ ટકાથી વધારે પુરૂષોએ કહયું તેને છોકરીઓના સુંદર હોઠ સૌથી વધારે આકર્ષિત કરે છે અને તેને જોવા મજબુર થઇ જાય છે. માત્ર થોડાક પુરૂષોએ જ સ્વીકાર કર્યો કે તેને છોકરીઓના બ્રેસ્ટ પોતાની તરફ આકર્ષિત કરે છે.

એટલું જ નહીં પુરૂષ ત્યારે વધારે છોકરીઓના હોઠો પર જુએ છે ત્યારે તે કોઇ ડાર્ક રંગની લિપસ્ટિક લગાડે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે જો મહિલાઓ હળવા રંગની લિપસ્ટિક પોતાના હોઠો પર લગાડે છે તો પુરૂષ ૬ સેકન્ડ સુધી તેના ચહેરાથી પોતાની નજર હટાવી નથી શકતા, ત્યાં જયારે મહિલાઓ લાલ અને ગુલાબી રંગની લિપસ્ટીકથી પોતાના હોઠોને વધુ કામુક બનાવે છે, તો તે ૭ સેકન્ડ સુધી મહિલાઓના ચહેરાને જોતા રહે છે.

એટલું જ આવો જ એક સર્વે અલ્હાબાદની એક કોલેજમાં પણ કરવામાં આવ્યો હતો જેમાં પણ આ જ કહેવામાં આવ્યું કે પુરૂષ કોઇ છોકરીને જોયા પછી સૌથી પહેલા તેના હોઠ અને તેની આંખો જુએ છે. ત્યારપછી જ તે શરીરના બાકીના અંગો પર પોતાની નજર નાખે છે.