Entertainment

Facebook એ પોતાના યૂઝર્સની સેફ્ટી માટે આ ફીચર લોન્ચ કર્યુ

  • Facebook એ પોતાના યૂઝર્સની સેફ્ટી માટે આ ફીચર લોન્ચ કર્યુ

 ફેસબુકએ ઘણી બધી વાર નિવેદન આપ્યું છે કે સોશિયલ મીડિયા વેબસાઈટ પર તે ક્યારે ડિસ્લાઈક બટન નહીં લગાવે. કંપનીનું માનવું છે કે તેનાથી ઓનલાઈન દાદાગીરીને પ્રોત્સાહન મળી શકે છે, આ કારણે કંપની આવું કોઈ ઓપ્શન આપવા નથી માંગતી.

હવે કંપની ડિસ્લાઈક બટન શરૂ નહી કરી શકે, પરંતુ તેની જગ્યાએ તેના જેવું ઓપ્શન આપી શકે છે. તેને લઈને કંપની એક


વા બટનનું ટેસ્ટિંગ કરી રહી છે, જેનું નામ ‘Downvote’ છે, આ ઓપ્શનનો ઉપયોગ કેવી રીતે કરવો તે નીચેની તસ્વીરોમાં જોઈ શકો છો. આ નવુ ફીચર અમેરિકામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પ્બલિક પેજની પોસ્ટ પર કરવામાં આવેલી કોમેન્ટ માટે ડાઉનવોટનું ઓપ્શન પંસદ કરી રહ્યા છે.

 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post