મુકેશ અંબાણી અમીર તો છે, પરંતુ શું તમને ખબર છે મુકેશ અંબાણી હકીકતમાં કેટલા અમીર છે ?

13 Jul, 2018

 મુકેશ અંબાણી અમીર છે, તે બધાને ખબર છે. દર વર્ષે ફોર્બ્સના લીસ્ટમાં આવે છે, દુનિયાના અમીરોમાં મુકેશ અંબાણી ભારતની તરફથી ટોપ કરે છે. હવે તો આ વાત ન્યુઝ પણ નથી લાગતી, બીજુ કોઇ ટોપ કરે તો ન્યુઝ બને.

આ વર્ષની જે લીસ્ટ છે, તેમાં મુકેશ અંબાણીની કુલસંપત્તિ ૪૦.૧ બિલિયન ડોલર બતાવવામાં આવી છે. તેનો મતલબ સમજો છો ? આ સવાલના જવાબ માટે તમારું ગરીબ મગજ દોડાવો, તો વધારેમાં વધારે જાણશો કે તેનો મતલબ હોય છે ૨૬૦૫૬૯૮૦૦૦૦૦૦ રૂપિયા. તેમાં પણ આ સંખ્યાને ગણવા ત્રણ વાર અને હિસાબ લગાવવામાં પાંચ વાર રી-ચેક કરવો પડે.
 

 

પરંતુ આ તો ઘણા ડોલરનો રૂપિયામાં બદલવાળી વાતી. ૪૦.૧ બિલિયન ડોલરને સમજવા માટે ગણિત નહીં નજરીયા જોઇએ. તમને જણાવી દઇએ કે મુકેશ અંબાણીએ પ્રધાનમંત્રીના કહેવા પર ગેસની સબસીડી છોડી દીધી ત્યારે આટલા પૈસા બન્યા છે. જો સબસીડી લઇ રહયા હોત તો કેટલા આગળ નીકળી જાત.

૪૦.૧ બિલિયન ડોલરનો મતલબ હોય છે...

જો શાહરુખ, સલમાન અને આમિર મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં નાચે, તો ઉડાડવામાં આવે તો તેની ફિલ્મોના બોકસ ઓફિસ કલેકશનથી વધુ થશે.

મુકેશ અંબાણીની પાસે એટલા પૈસા છે કે આઇપીએલની બધી ટીમ ખરીદી શકે, પોતે દર વર્ષે આઇપીએલ જીતે, દર વર્ષે આઇપીએલ હારી પણ જાય.

મુકેશ અંબાણી જો ફુટબોલ ટીમ ખરીદે તો તેમાં તે મેસી, રોનાલ્ડો અને નેમાર ત્રણેયને રમાડી શકે છે.

 

 

મુકેશ અંબાણી નીરવ મોદીનો બેંકનું કર્જ પોતાના છુટ્ટા પૈસાથી ભરી શકે છે.

 

હજુ સુધી તો સમજી ગયા હશો કે ૪૦.૧ બિલિયન ડોલર કેટલા હોય છે. જો હજુ પણ ન સમજાય તો આનાથી સમજો.

તમે સડક પર જઇ રહયા હો અને સામને તમને એક સિકકો પડેલો દેખાય. કદાચ તમે તેને ઉઠાવો નહીં. પરંતુ પનો સિકકો પડયો હોય તો તમે પૈસા ઉઠાવવાનો ચાન્સ વધી જશે. જો કોઇ કંપનીનો મેનેજર હોય તો પનો સિકકો ન ઉપાડે પરંતુ તેની સામે પ૦ની નોટ પડી હોય તો તે ઉઠાવી લેશે. મતલબ સમજી ગયા ને ? આપણી હેસિયતની વાત કરી રહયા છીએ કે કોણ કેટલા પૈસા રસ્તા પર ઉઠાવવા વિશે એકવાર વિચારે છે. મુકેશ અંબાણીને જયાં સુધી રસ્તા પર ઓછામાં ઓછા ર૩ લાખ પડેલા નહીં મળે, તે તેને લેવા માટે વિચારશે પણ નહીં.