ઇશા ગુપ્તાએ બિકીની ફોટો નાખતા ફેન્સે કહયું ન કહેવાનું, ખરાબ રીતે થઇ ટ્રોેલ

17 Nov, 2018

 ઇશા ગુપ્તા હંમેશા પોતાની સેકસી અને હોટ ફોટો લઇને ચર્ચામાં રહે છે. ફરીએકવાર ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો નાખીને ઇશા ગુપ્તાએ ફેન્સને હેરા કરી દીધા. ઇશા ગુપ્તા પોતાના બોલ્ડ અને સેકસી મુવ્સના માટે જાણીતી છે. સોશ્યલ મીડિયા પર ઘણી એકટીવ રહેવાવાળી ઇશા ગુપ્તાના આ બોલ્ડ અવતાર ફેન્સને દિવાના બનાવી રહયા છે.

ઇન્સ્ટાગ્રામ પર ઇશા ગુપ્તાએ લેટેસ્ટ ફોટો શેયર કરી. જેમાં તે બિકીની અવતારમાં નજર આવી રહી છે. આ ફોટોને શેયર કરતા અભિનેત્રીએ પણ જાણકારી દીધી કે તે હાલમાં દુબઇમાં છે. ઇશા ગુપ્તા આ દિવસો દુબઇમાં રજાનો આનંદ માણી રહી છે. જેમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ સુપર હોટ ફોટો શેયર કર્યો છે. આ ફોટો પર થોડીક જ વાર હજારો લાઇક અને કોમેન્ટસ આવી ચુકયા છે. જો કે આવું પહેલીવાર નથી થયું ઇશા ગુપ્તાએ બધાને હેરાન કરનારી ફોટો શેયર કરી હોય.

સોશ્યલ મીડિયામાં જયારે તેમના ઘણા દીવાના છે તો ઘણા તેમની ફીરકી ઉતારવાવાળા પણ છે. આવા યુઝર્સે ઇશા ગુપ્તાને ખરાબ રીતે ટ્રોલ કરી છે અને કોમેન્ટમાં ન કહેવાનું ઘણું કહી દીધું છે. જુઓ તેમની કોમેન્ટો...