તમે માનશો નહીં તેવા ઇમોજીસ યુઝ કરે છે આજના યુવાનો સેક્સ ચેટિંગ માટે....

18 Jul, 2018

 આજકાલ સ્માર્ટફોન દરેકના હાથમાં છે. આ સાથે જ વોટ્સએપનો ઉપયોગ પણ સામાન્ય થઈ ગયો છે. ઓછા શબ્દોમાં વાત કહેવા માટે ઈમોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, કેટલાક ઈમોજી એવા પણ છે. જેનો દેખાય છે તેવો મતલબ થતો નથી. તેનો ઉપયોગ અલગ અર્થમાં પણ કરવામાં આવે છે.

વોટ્સએપ સેક્સટિંગમાં ચેરીને ફળની જગ્યાએ બ્રેસ્ટના સિમ્બોલ તરીકે વાપરવામાં આવે છે.


પીચ બટ્ટ માટે પણ વાપરવામાં આવે છે.


લેટરબોક્સને સેક્સટિંગમાં સેક્સની નિશાની માનવામાં આવે છે.


વોટર સ્પ્લેશ એટલે કે પાણીના ટીપાને ક્લાઈમેક્સનો સિમ્બોલ માનવામાં આવે છે.


જીભને ટેક્સટિંગમાં ઓરલ સેક્સની નિશાની માનવામાં આવે છે.


તમે વિચાર્યું નહિ હોય પરંતુ આ ઈમોજીને ફીમેલ ઓર્ગેઝમનો સિમ્બોલ માનવામાં આવે છે.


ફૂડી ભલે તેને ડોનટ તરીકે જોતાં હોય પરંતુ તેને ડર્ટી ટોકમાં વજાઈનાનો સિમ્બોલ માને છે.


શું તમે ધારી શકો છો કે ગ્લવ્ઝ શેની નિશાની છે? ગ્લવ્ઝને કોન્ડમની નિશાની માનવામાં આવે છે.


પંચનો મતલબ હસ્તમૈથુન થાય છે.

આગને હોટનેસનો સિમ્બોલ માનવામાં આવે છે.


રિંગણને મેલ પ્રાઈવેટ પાર્ટના સિમ્બોલ તરીકે વાપરવામાં આવે છે.