Entertainment

VIDEO : દારૂના નશામાં સસરાએ પોતાની વહુને કરી જબરદસ્તીથી કિસ

 એક સસરા દારૂ પીધા પછી પોતાની વહુની સાથે શરમનાક હરકત કરી નાખી. દારૂના નશામાં જ પોતાની નવી વહુને કિસ કરવા લાગ્યા ચીનના ઝિંગહાસુ પ્રાંતના એક હોટલમાં લગ્નના રિસેપ્શન દરમ્યાન એક

ખ્સને ઘણો દારૂ પી રાખ્યો હતો. દારૂના નશામાં જ પોતાની નવી નવેલી વહુને કિસ કરવા લાગ્યો. ડેલી મેલની રીપોર્ટ મુજબ, આ ઘટના પછી ત્યાં હંગામો થયો અને મૌજુદ કોઇ શખ્સે આખી ઘટનાનો વીડિયો બનાવી નાખ્યો.

ચીનના સ્થાનીય મિડીયા સાથે વાત કરતા પરિવારના એક સદસ્યે નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ ઘટના પછી બંને પરિવારના લોકો અસમંજસની હાલતમાં હતા. હાલમાં, ઓનલાઇન સાઇટ પર વીડિયો જોયા પછી વરરાજાએ કોમેન્ટ કર્યો કે તેના પિતાએ પોતાના ખરાબ વ્યવહાર માટે દુ:ખ વ્યકત કર્યું છે અને માફી માંગી છે.

વીચૈટ અને ચીનના કેટલાક સોશ્યલ મીડિયા પર એવી અફવા પણ છે કે હોશમાં આવ્યા પછી પોતાની વહુ સાથે શરમનાક હરકત માટે શખ્સે દુ:ખ વ્યકત કર્યું અને આત્મહત્યા કરી લીધી. પરંતુ, આત્મહત્યાની વાતની પુષ્ટિ નથી થઇ. ૮ મિનિટના વાયરલ વીડિયો કિલપમાં ચીનના પારંપરિક પરિધાનમાં સજેલી દુલ્હનને સ્ટેજ પર લાવવામાં આવી. આ પછી આરોપી સસુર પોતાનો હોંશ ખોઇ બેઠો અને દુલ્હનને બાંહોમાં પકડીને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post