શા માટે રાતે કપડાં બહાર સૂકવવામાં આવતા નથી ?

16 Jun, 2018

રાત્રે બહાર કપડાં સુકવવાને અપશુકન માનવામાં આવે છે 

 
રાત્રે કપડાં બહાર સુકવો અને  તે કપડાં તમે  પહેરો તો નેગેટિવ ઉર્જા તમારા માં પ્રવેશી શકે છે 
જે આપણા સ્વાસ્થ્ય અંપ્રગતિ માં બધા રૂપ બને છે 
સાથે સાથે જણાવી દઈએ કે ભીના કપડાં અને રસોઈ ઘર માં એઠા વાસણો છાલ વગેરે થી ઘર માં નેગેટિક ઉર્જા પ્રવેશી જાય છે ને તમારા ઘર માં તેનો વાસ રહે છે તો તેને ઝડપ થી દૂર કરવા જોઈએ