આ ફિલ્મની શુટીંગ દરમ્યાન સરકી ગયો હતો ડિમ્પલનો ટુવાલ, ફોટોગ્રાફરે ધડાધડ ખેંચી નાખી ફોટો

04 Jul, 2018

ડિમ્પલે માત્ર ૧૬ વર્ષની ઉંમરે બ્લોકબસ્ટર ફિલ્મ બોબીથી ડેબ્યુ કયુર્ં હતું. જો કે આ ફિલ્મ પછી તેણે સુપરસ્ટાર રાજેશ ખન્નાની સાથે લગ્ન કરીને ફિલ્મોથી દુર ચાલી ગઇ હતી. ૧૨ વર્ષ ડિમ્પલે બોલીવુડમાં ફિલ્મ સાગરથી વાપસી કરી હતી. આ ફિલ્મની શુટીંગ દરમ્યાન ડિમ્પલની સાથે ઘટના ઘટી હતી, જેના કારણે તેને શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું.

 

 

સાગર ફિલ્મમાં ડિમ્પલે ઘણા હોટ સીન આપ્યા હતા. ફિલ્મની શુટીંગ દરમ્યાન ડિમ્પલ નહાવાના સીન શુટ કરી રહી હતી. આ દરમ્યાન તેનો ટુવાલ સરકી ગયો. જેના કારણે તેને શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું. આ શુટનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
 
 
 

ડિમ્પલે ડેબ્યુ અને કમબેક ફિલ્મ ઋષિ કપુરની સાથે કરી હતી. આ ફિલ્મના એક ટોપલેસ સીન પણ ઘણો વિવાદોમાં રહયો હતો. જણાવી દઇએ કે કમબેક પછી ડિમ્પલે ફિલ્મોમાં ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા. ફિલ્મ જાબાંઝમાં અનિલ કપુરની સાથે આપવામાં આવેલા ઇન્ટીમેટ સીને આજસુધીનો ડિમ્પલનો સૌથી બોલ્ડ સીન માનવામાં આવે છે.