છોકરીઓની બેસવાની રીત ખોલી દે છે તેના બધા રાઝ, આ રીતે બેસવાવાળી છોકરીઓ હોય છે એકદમ ખાસ

11 Jun, 2018

 સામાન્ય માણસની ઉઠવા-બેસવાની અને બોલચાલની રીતથી આપણે તેની ઘણી વાતો સરળતાથી જાણી શકીએ છીએ. તમને જાણીને કદાચ હેરાની થશે કે તમારી બોડી લેંગ્વેજ સામેવાળાને ઘણી એવી વસ્તુ બતાવી દે છે જે કદાચ તમે પોતે પણ નથી જાણતા.

ખાસ કરીને છોકરીઓની બેસવાની રીત તેના વ્યકિતત્વ વિશે ઘણું બધું બતાવી દે છે.
 
 

જે લોકો સાથળને જોડીને અને પગને ખોલીને, પગની અંદરથી વાળીને બેસે છે તે જિંદગીમાં આગળ વધતા જાણે છે. તેને લાગે છે કે જીવનમાં આવનારી પરેશાનીઓને જો તે નજરઅંદાજ કરી દેશે તો સમસ્યા આપમેળે દુર થઇ જશે પરંતુ આ રસ્તો સાચો નથી. આવી રીતે બેસવાવાળ લોકો પોતાની સમસ્યા બીજા પર નાખી દે છે જેનાથી તે સરળતાથી બચી શકે. ઘણીવાર તે લોકો બોલતા પહેલા વિચારતા નથી જેનો અહેસાસ તેને પાછળથી થાય છે.

 

 

જે લોકો ક્રોસ કરીને બેસે છે તે ઘણા જ પોઝીટીવ વિચારવાળા હોય છે તે હંમેશા બીજા લોકોના જીવન જીવવા વિશે વિચારે છે. શરૂથી જ આવી રીતે બેસવાવાળા લોકો ક્રિએટીવ હોય છે. આ લોકોને ફરવુ ઘણુ પસંદ હોય છે. સાથે આ લોકો રીલેશનશીપમાં ફસાઇને પોતાનો સમય બરબાદ કરવા ઇચ્છતા નથી.

 

 

પગ ખોલીને બેસવાવાળા લોકો આરામ-પરસ્ત હોય છે. તે વધુ પડતા એકલા રહેવાનું પસંદ કરે છે તે પોતાની આસપાસ દરેક વસ્તુ પરફેકટ ઇચ્છે છે અને આ માટે તે કંઇપણ કરી શકે છે. આવા લોકો નાનામાં નાની વસ્તુ લેતા પહેલા સો વાર વિચારે છે.

 

 

જે લોકો સાથળ અને પગને સીધા અને જોડીને બેસે છે તે કયાંય મોડું જવાનું પસંદ નથી કરતા. તે પોતાના દરેક કામ સમય પર જ કરે છે. આવા લોકો પબ્લિકમાં પોતાના વિચાર અને ભાવનાઓ વ્યકત નથી કરી શકતા જેના કારણે ઘણીવાર લોકો તેમને અભિમાની સમજી લે છે.

 

 

પગને આડા કરીને બેસવાવાળા લોકોનું માનવું હોય છે કે કોઇની પાસે કોઇ વસ્તુ ત્યારે જ આવે છે જયારે તેનો સાચો સમય હોય છે. આ કારણે આ લોકો કયારેય પણ વસ્તુમાં જલ્દબાજી નથી કરતા. આવા લોકો ઘણા જિદ્દી હોય છે અને જે વાત નકકી કરી લીધી હોય, તેને પુરી કરીને જ છોડે છે.