Entertainment

ધોની ઇઝ બેક.... લાંબા વાળ સાથે ધોની ફરી પાછો આવ્યો...

 ભારતીય પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘણા સમય સુધી લાંબા વાળની લીધે સમાચારોમાં છવાયેલો રહયો હતો. વર્ષ ૨૦૦૭માં ભારતમાં પહેલીવાર ટી-ર૦ વર્લ્ડકપમાં જીત અપાવનાર ધોની એક વાર ફરી પાછો

જુના અવતાર નજર આવશે, ધોનીના લાંબા વાળની સાથે એક એડ શુટ કરવામાં આવી છે. આ વીડિયોમાં ધોની પોતાની જુની સ્ટાઇલમાં જોવા મળશે. તેના લાંબા વાળ ક્રિકેટ ફેન્સને જુના ધોનીની યાદ દેેવડાવામાં કામ આવશે. ધોની આ વીડિયોમાં મસ્તી મુડમાં સ્નીકર્સ ચોકલેટની એડ બિહારી ભાષામાં કરી છે. આ દરમ્યાન ધોનીએ ફિલ્મ બાહુબલીના કટપ્પાનો ડ્રેસ પહેર્યો છે. 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post