મોત પછી નાકમાં કેમ રાખવામાં આવે છે રૂ, ૯૯ ટકા લોકો આનું કારણ નથી જાણતા, આજે જાણી લો...

05 Mar, 2018

 તમે હંમેશા જોયું હશે મર્યા પછી વ્યકિતના નાકમાં રૂ રાખવામાં આવે છે, માત્ર નાકમાં જ નહીં પરંતુ કાનમાં પણ રૂ રાખવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે મર્યા પછી નાક અને કાનમાં રૂ કેમ નાખવામાં આવે છે.

ઘણી નાની નાની વાતો આપણે જોઇને પણ અનદેખી કરીએ છીએ અને ઘણીવાર આ વસ્તુઓમાં ધ્યાન આપતા પણ નથી તો આનું કારણ નથી સમજી શકતા. આવી જ એક વસ્તુ છે મૃતકના નાક અને કાનમાં નાખવામાં આવતી રૂ, જેને આપણે વારંવારં જોઇએ છે પરંતુ એનો મતલબ ખબર નથી હોતી. જો તમે પણ મૃતકની નાક અને કાનમાં રાખવામાં આવતા રૂનું કારણ નથી જાણતા તો આજે અમે તમને બતાવશું કે મૃતકના નાક અને કાનમાં રૂ કેમ રાખવામાં આવે છે.
વૈજ્ઞાનિકો કહે છે કે, મૃતકના શરીરમાં કીટાણુના ઘુસી જાય એટલે નાક અને કાનમાં રૂથી બંદ કરવામાં આવે છે, જયારે વ્યકિત મરી જાય તો કીટાણુ તેનું શું બગાડી લે.
પરંતુ હકીકતમાં જોવામાં આવે તો આના બે કારણ છે, પહેલું કારણ એ કે મર્યા પછી વ્યકિતના નાકથી એક દ્રવ્ય નીકળે છે જેને રોકવા અથવા સુકાવા માટે રૂનો ઉપયોગ કરવામાં આવે છે અથવા એમ કહે વ્યકિતના નાક અને કાનમાં રૂ રાખવામાં આવે છે.
બીજું કારણ ગરૂણ પુરાણથી જોડાયેલું છે, હકીકતમાં ગરુણ અનુસાર મૃત શરીરના ખુલ્લા હિસ્સામાંથી સોનાનું કણ રાખવામાં આવે છે જેને સાધારણ ભાષામાં તુસ્સ કહે છે.
આ શરીરના નવ અંગોમાં રાખવામાં આવે છે જેમાં નાક, કાન, આંખ, મોં સહિત બીજા અંગ સામેલ છે, આની પાછળ માન્યતા એ છે કે સ્વર્ણ અત્યંત પવિત્ર હોય છે જેથી મૃત શરીરના અલગ અલગ હિસ્સામાં રાખવાથી દેહની આત્માને શાંતિ મળે છે અને તેના પાપોનો નાશ થાય છે.
નાક અને કાનના છીદ્ર મોટા હોય છે તેમાં રાખવામાં આવેલું સોનાનું ટુકડો પડી ના થાય એટલે નાક અને કાનમાં રૂ રાખવામાં આવે છે.