કેટલા પણ જુના ડાઘ, ખંજવાળ હોય ત્રણ દિવસમાં જ થઇ જશે એકદમ ઠીક, ઘણા લોકો અજમાવી ચુકયા છે આ ઉપાય

18 Jul, 2018

 ડાઘ, ખંજવાળ ની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. જો જોવામાં આવે તો આ સમસ્યાથી ૯૦ ટકા લોકો પીડિત છે. આ બિમારીનું મુખ્ય જડ છે તમારો પહેરવેશ. અમે આજકાલના કલ્ચરમાં ઘણા ટાઇટ કપડા પહેરીએ છીએ અને આપણો પરસેવો સુકાઇ નથી શકતો અથવા જયારે આપણે ન્હાયા પછી કપડા પહેરીયે છે તો ઉતાવળમાં પહેરી લઇ છીએ અને તે ભીની થઇ જાય છે.

જે જગ્યા પર ભીનાશ બન્યો રહે છે તેને કારણે ત્યાં ફંગશ એટેક કરી દે છે અને ડાઘનો જન્મ થાય છે. જો તેનો ઉપચાર કરવામાં ન આવે તો ઘણો જ ભયંકર રૂપ ધારણ કરી લ્યે છે અને આખા શરીરમાં ફેલાઇ જાય છે. આજે અમે તમને ઉપચાર જણાવીશું કે ભયંકરથી ભયંકર ડાઘ, ખાજ અને ખંજવાળને માત્ર ૩ દિવસમાં મુળથી ખત્મ કરી દે છે.
 

સામગ્રી : લીંબુનો રસ ૨૦ ગ્રામ, હળદર ત્રણ ચપટી અને એલોવેરા જેલ ૧૦ અને પપૈયાનું દુધ.

રીત : આ બધી વસ્તુઓને સરખી રીતે ભેળવી નાખો. ત્યાર પછી જે જગ્યા પર ડાઘ, ખંજવાળની સમસ્યા છે. તે સ્થાન પર લગાવીને એક કલાક માટે છોડી દો. એક કલાક પછી તેને સારી રીતે સાફ કરી પપૈયાનું દુધ લગાવી લો. તેને પણ એક કલાક સુધી રહેવા દો અને એક કલાક પછી તેને સાફ કરીને કોઇ મોશ્ર્ચરાઇઝરનો પ્રયોગ કરે જેનાથી તમને ત્વચા નરમ બની રહેશે. તેનો પ્રયોગ દિવસમાં બે વાર સવાર સાંજે કરવાનો છે. આવ કરવાથી કેટલો પણ ભયંકર ડાઘ તમારો માત્ર ૩ દિવસથી મૂળથી ખત્મ થઇ જશે. આ ઉપાય ઘણા લોકોએ કરેલો છે.

 

સાવધાની : જે જગ્યા પર તમે આ બીમારી છે તે સ્થાન પર કોઇ રીતના સાબુ કે શેમ્પોનો પ્રયોગ બિલકુલ ન કરો.