ક્રાઇમ પેટ્રોલની આ હીરોઇનના દરેક દિવાના છે , એક એપિસોડ માટે લે છે મોટી ફી

19 Jul, 2018

 ટીવીની સૌથી પોપ્યુલર શો ક્રાઇમ પેટ્રોલ છે. આ શોમાં લોકોને ક્રાઇમથી બચવા માટે એપિસોડ બતાડવામાં આવે છે.

દરેક ક્રાઇમ પેટ્રોલ જુએ છે. સત્ય ઘટનાઓ પર આધારિત શોમાં ઘણી સ્ટોરી લોકોને હેરાન કરનારી હોય છે. ટીવી સિરીયલ દ્વારા લોકોને ક્રાઇમને લઇને સતર્ક રહેવા માટે કહેવામાં આવે છ.
 

આજે અમે આ શોના લગભગ દરેક એપિસોડમાં જોવા મળતી યુવતીની વાર્તા કહી રહયા છીએ. ખુબસુરત અને દમદાર અભિનય કરવાવાળી આ હિરોઇન શોમાં બાકી કલાકારોથી વધુ ફી લે છે.

અભિનેત્રીની સેલેરી સાંભળીન કોઇને વિશ્ર્વાસ નહીં આવે. એવામાં આજે તમે ગીતાંજલી મિશ્રા નામની આ હિરોઇનની સચ્ચાઇ જણાવીશું. ગીતાજંલી મુંબઇની રહેવાવાળી છે. ક્રાઇમ પેટ્રોલમાં નજર આવનારી ગીતાંજલીની ખુબસુરતીના દરેક દિવાના છે. તે છેલ્લા ૧૦ વર્ષોથી કામ કરી રહે છે. સોની સાથે ક્રાઇમ પેટ્રોલના કારણે જ તેના લાખો ફૈન પણ છે.

ગીતાંજલી ર૮ વર્ષની છે અને નાનપણથી એકિંટગ કરવી તેનો શોખ હતો નાનપણમાં પણ ઘણા નાના-મોટા રોલ કર્યા છે.

તેમણે ક્રાઇમ પેટ્રોલ સિવાય સાવધાન ઇન્ડિયામાં પણ કામ કર્યું છે. ગીતાંજલીનુંં કામ જોઇને તેને ક્રાઇમથી જોડાયેલા શો વધારે મળ્યા.

આ ગીતાંજલીને ક્રાઇમ પેટ્રોલમાં આપણે નેગેટીવ રોલમાં જ વધારે જોઇ હશે. તેની એક્ટિંગનો તો કોઇ મુકાબલો પણ ન કરી શકે. ગીતાંજલી એક એપિસોડ માટે ૪૦ હજાર રૂપિયા લે છે. પછી તે નાનો રોલ હોય તો મોટો રોલ આ હિસાબથી તે મહિને ૪ કરોડ સુધી આરામથી કમાઇ લે છે.

ગીતાંજલીને બીજી સીરીયલ અને શોઝમાં પણ જોવામાં આવી હતી. લોકોએ તેને ત્યાં વધારે પસંદ ન કરી. ઓળખ ન મળવાને કારણે તે પાછી ક્રાઇમ પેટ્રોલ સાથે જોડાઇ ગઇ.