પ્લેનના ટોયલેટમાં કપલ રતિક્રીડા કરતું ઝડપાયું હતું, પહેલીવારે જ પ્લેનમાં મળ્યા અને ટોયલેટમાં પહોંચી ગયા'તા

16 Mar, 2018

 માત્ર ૨૦ વર્ષના અજાણ્યા યુવક-યુવતી વર્જિન એટલાન્ટિક ફલાઇટમાં પહેલીવાર મળ્યા ને થોડા સમય પછી વિમાનમાં સવાર બીજા મુસાફરે બંનેને પ્લેનના ટોયલેટમાં રતિક્રિડા કરતા ઝડપી પાડયા હતા.

આ યુવક-યુવતી બોઇંગ ૭૪૭માં ચડતા પહેલા કયારેય મળ્યા પણ ન હોવાનું જાણવા મળે છે. આ બંને ગેટવિકથી પ્લેનમાં બોર્ડ થયા હતા અને મેકિસકો તરફ મુસાફરી કરી રહયા હતાં.

ધ સનના રીપોર્ટ અનુસાર, બંને વચ્ચે વિમાનમાં જ એવી પહેલી નજર મળી કે જેને જોઇને અન્ય ક્રુ મેમ્બર્સ અને મુસાફરો પણ અવાક થઇ ગયા.