બોલીવુડના ૪ હીરો જે પોતાની પત્નીને બીજા પુરૂષથી બચાવી ન શકયા, ખાતર પોતે નાખી પણ ફળ બીજું કોઇ ખાઇ ગયું

21 Jun, 2018

 જોવામાં આવે તો બોલીવુડમાં પ્રેમનું મહત્વ નથી હોતું. અહીં કયારે સંબંધ બને છે અને કયારે તૂટી જાય છે એ કોઇને ખબર નથી પડતી. આજે અમે તમને એવા હીરો વિશે જણાવીશું કે જે પોતાની પત્નીઓને કાબુમાં રાખી ન શકયા.

અરબાઝ-મલાઇકા-અર્જુન

મલાઇકા અને અરબાઝ ખાન લગ્નજીવન ઠીક ચાલી રહયુ હતું પરંતુ જયાં સુધી મલાઇકાની લાઇફમાં અર્જુન કપુરની એન્ટ્રી થઇ નહીં માનવામાં આવે છે કે અરબાઝ અને મલાઇકાના છુટાછેડાનું મુખ્ય કારણ મલાઇકા અને અર્જુન કપુરનું અફેર હતું.

 

 

 

સુજેન-અર્જુન રામપાલ

સુજૈન શુરૂથી જ અભિનેતા અર્જુન રામપાલના નજીકી મિત્રોમાં સામેલ રહી છે. હકીકતમાં હાલમાં જ તેના નજીકના સુત્રોથી ખબર મળી છે કે રિતિકના એક નજીક રહેલા મિત્રએ સુજૈન લગ્નનું મુડ બનાવી રહી છે. ત્યારે અર્જુન રામપાલે પોતાની પત્નીથી છુટાછેડા લઇ લીધા છે. અટકળો લગાવવામાં આવે છે કે બંને લગ્ન કરવા જઇ રહયા છે.

 

 

અમિતાભ બચ્ચન અને રેખા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને રૂપેરી પડદાની સદાબહાર એકટ્રેસ રેખાની લવસ્ટોર વિશે તો આપણે બધા જાણીએ છીએ. આ બંનેની જોડીએ આકાશ છુ લીધુ છે. બોલીવુડની આ ફેમસ જોડીની પ્રેમકહાની જમાનાભરથી સમાચારમાં ચમકી રહી છે. ખબરો મુજબ જયાથી લગ્ન પછી પણ અમિતાભ અને રેખાનું રીલેશનશીપ ચાલી રહયું હતું.

 

 

શાહરૂખ અને પ્રિયંકા

કિંગ ખાન અને પ્રિયંકા ચોપડાના અફેરના સમાચારોથી શાહરૂખ અને ગૌરીના વર્ષો જુના સંબંધને તકલીફમાં નાખી દીધા હતા. પરંતુ શાહરૂખ અને પ્રિયંકાની વચ્ચે વધતી નજીકીદીયાને ગૌરીએ પોતા પર હાવી ન થવા દીધું. તેને આ સમાચારોને નજરઅંદાજ કરીને શાહરૂખની સાથે પોતાના બોન્ડને બનાવ્યું રાખ્યું.