હવે માત્ર 3 મિનિટ માંજ તમારી ફરિયાદ મોદીજી ને કરો

13 Jun, 2018

 આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લોકો ને મળવા માટે અવનવા અખ્તર કરતા હોઈ છે, ત્યારે 
તો તમને જણાવીએ કે આ 5 રીતે તમે મોદી ને તમારી શિકાયત કરી શકો છો
1. તમે આર ટી એ ફાઈલ કરી શકો છો
2. કાર્યાલય ની વેબસાઈટ (http://pmindia।gov।in/en/interact-with-honble-pm/)પર જઈને કે પત્રવ્યવહાર
(
संयुक्त सचिव, प्रधानमंत्री कार्यालय, 
                साउथ ब्लॉक, नई दिल्ली- 110011
                दूरभाष संख्या:- 011-23014547)
 થી તમે મળી શકો છો
3. પોર્ટલ (http://pgportal।gov।in/pmocitizen/Grievancepmo।aspx)ના માધ્યમ થી પણ તમારી વાત તમે મોદીજી ને જણાવી શકો છો
4. મોદીજી ની ટિમ દ્વારા એન્ડ્રોઇડ એપલ માં બનાવેલી એપ્લિકેશન થી તમે તેમનો સંપર્ક કરી શકો છો