Todays News

શું તમે જાણો છો એબોર્શન પછી તે અલ્પવિકસિત બાળકનું શું થાય છે ? જાણીને રૂંવાટા ઉભા થઇ જશે

  • શું તમે જાણો છો એબોર્શન પછી તે અલ્પવિકસિત બાળકનું શું થાય છે ? જાણીને રૂંવાટા ઉભા થઇ જશે

 એક માં બનવાનું દરેક મહિલાનું સપનું હોય છે. પરંતુ જરા વિચારો જયારે કોઇ મહિલાને એમ જ કહી દીધું કે બાળકને પાડી દો અથવા એબોર્ટ કરી દો તે મહિલા પર શુ વીતે છે.

લોકો માત્ર આ કારણથી હંમેશા બાળક પાડી દે છે કે તે છોકરી છે અથવા પછી અત્યારે બાળક નથી જોઇતું બોલીને અલ્પવિકસિત બાળકથી પીછો તો છોડાવી લે છે પરંતુ એ વિશે કોઇ નથી વિચારતું કે એ માં અને બાળક પર શું ગુજરે છે જેને આ દુનિયામાં આવવાથી પહેલા જ ખત્મ કરી દીધા હતા.

આજે અમે તમને બતાવીએ છીએ કે એક એબોર્શનની પ્રક્રિયા દરમ્યાન એક મહિલાને કેટલા કષ્ટ ભોગવવો પડે છે અને સાથે જ તે અલ્પવિકસિત


ાળકનું શું થાય છે તે વિશે પણ જણાવીશું.

તને જણાવી દઇએ કે હાલમાં જ ફિલિસ્યિા કૈશ નામની એક મહિલાએ હાલમાં જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ દ્વારા ગર્ભપાત દરમ્યાન થતા અસહનીય ફિઝિકલ અને ઇમોશનલ દર્દને વર્ણવ્યું હતું. જેને આમ લોકો કલ્પના પણ નથી કરી શકતા. ફિલિસિયા પોતાના સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા બતાવ્યું છે કે જે લોકો એબોર્શનને એક સામાન્ય પ્રક્રિયા સમજે છે તેને બતાવી દેવા ઇચ્છું છું કે એબોર્શન એક ઘણી વધારે દુ:ખદાયક પ્રક્રિયા છે, જેમાં એક માંની સાથે તેના બાળકને પણ એટલી તકલીફ પડે છે.

આ મહિલાએ આગળ જણાવ્યું કે ઘણા લોકો એમ માને છે કે બાળકો જયારે માંના ગર્ભમાં આવે છે ત્યારે તેની ધડકન કેટલાક અઠવાડિયા પછી વિકસિત થાય છે જયારે તે વાત એકદમ ખોટી છે. એક બાળકના ગર્ભમાં આવવાની સાથે જ સૌથી પહેલા તેની ધડકન વિકસિત થાય છે જેનાથી તેના શરીરમાં બ્લડનો ફલો બની રહે છે.

ગયા વર્ષે ફેલિસા કેસ નામની એક મહિલાએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે બતાવ્યું કે ગર્ભપાત દરમ્યાન તે બાળકોની સાથે શું થાય છે ? ફેલિસા કેશે પોતાની પોસ્ટમાં લખ્યું, જુલાઇ ર૦૧૪માં મારું મિસકેરેજ થઇ ગયું હતું જેના કારણે મારું ૧૪ અઠવાડિયા અને ૬ દિવસનો એક વ્હાલો દિકરા જેપેથ પીસ મરી ગયો હતો. તે સમયે તો આશ્ર્ચર્યજનક રૂપથી ઘણો વિકસિત થઇ ચુકયો હતો. તેના પગ અને આંગળીઓ અને અંગૂઠા પણ બની ચુકયા હતા.

ત્યાં સુધી કે તેના નખ પણ નીકળવાના શરૂ થઇ ગયા હતા અને દેખાવા લાગ્યા હતા. તેની નાની નાની નસોને પાતળી સ્કીન દ્વારા જોઇ શકાતી નથી. જે તેના નાજુક શરીરમાં રકત પ્રવાહિત કરી રહી હતી. ત્યાં સુધી કે તેની માંસપેશિયા પણ દેખાઇ રહી હતી. તેના હું એમ કહું છું કે, ગર્ભાવસ્થાની અડધી અવધિમાં તે કોશિકાઓનો એક સમુહ અથવા માત્ર એક માંસનો ટુકડો માત્ર ન હતો, પરંતુ તેની બોડી હયુમન જેવી દેખાવા લાગી હતી. તે એક સુંદર અને સ્વસ્થ બાળક હતો જેની રચના ભગવાનને કરી હતી અને હવે તે તેની સાથે જ રહેશે.

એક મહિલા માટે માં બનવું તેની જિંદગીનું સૌથી વધારે ખુબસુરત પળ હોય છે પરંતુ જરા વિચારો તે સમયે તે મહિલાના દિલ પર શું વિતે છે જયારે તેને બોલાવમાં આવે છે કે બાળક પાડી દો, ગર્ભપાત કરાવી લો, આ બાળક હવે નથી જોઇતું, એવ

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post