બૉલીવુડ હેરોઇન નો ખુલાસો.. ડાયરેક્ટર બોલ્યો રોલ તો તને આપીશ બસ તારે મારી સામે નાઇટી પહેરવી પડશે...

19 Jul, 2018

કાસ્ટિંગ કાઉચ બૉલીવુડ માટે કોઈ નવો મુદ્દો નથી જુના જમાનાથી એ ચાલ્યું આવે છે. ઘણી એક્ટ્રેસ એનો શિકાર બની ચુકી છે જયારે ઘણી શરમ ને મારે કોઈનું નામ લેવા માંગતી નથી. તો ઘણી ચુપચાપ કામ કરવા માટે સહન કરતી રહે છે.

 
જણાવી દઈએ કે મહી ગિલ બોલ્ડ કિરદારો માટે માનવામાં આવે છે. ફિલ્મ ના શરૂ ના વર્ષો માં તે કાસ્ટિંગ કાઉચ નો શિકાર  બની ચુકી છે નામ તો યાદ નથી પણ હું જયારે કામ માંગવા ગઈ ત્યારે મેં સલવાર કમીઝ પહેર્યું હતું તે જોઈને ડાઈરેક્ટર બોલ્યા કે આવા કપડાં પહેરી ને એવ્સ તો તને કોઈ બૉલીવુડ માં કામ નહીં આપે. 
એની વબળ બીજા ડાઈરેક્ટર સાથે મિટ્ટઈન્ગ માં તે બોલ્યા કે હું તને નાઇટી માં જોવા માંગીશ કે તું કેવી લાગે છે પછી તને કામ આપીશ. મહી મુંજાઈ ગઈ હતી કે ચારે બાજુ કેવા લોકો વસે છે ? 

 
કામ કરવું કે નહીં તે મુંજારો થતો  હતો. તે સમયે મુંબઈ માં નવીજ હતી કોઈ ને ઓરખતી પણ નહોતી કે શું કરું કોનો વિશ્વાસ કરું ?