લગ્નમાં લહેંગાની જગ્યાએ ચડ્ડી પહેરીને પહોંચી દુલ્હન, ખુલ્લેઆમ કર્યું એવું કામ કરે આંખો ચોળતા રહી ગયા જાનૈયા

01 Mar, 2018

 શું જમાનો આવ્યો છે મિત્રો, લગ્નમાં પણ દુલ્હન પુરા કપડા પહેરવાથી દુર ભાગી રહી છે. આજકાલ સોશ્યલ મીડિયામાં એક દુલ્હન ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે ઘણી ખુબસુરત લાગી રહી છે પરંતુ યુવતી દુલ્હન નથી લાગતી.

આ દુલ્હનને જોઇને તમને ભરોસો નહીં થાય. આ તસવીરોમાં આ છોકરી લાલ બ્લાઉઝ, લાલ દુપટ્ટો અને ટ્રેડિશ્નલ જવેલરીમાં એક પરફેકટ દુલ્હન લાગી રહી છે.
પરંતુ વીડિયોમાં જોશો તો નજર આવશે કે લહંગેની જગ્યાએ શોર્ટસ પહેરી રાખ્યું છે. આ તસવીર સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

Loading...

Loading...