માતા બિમાર થતા પિતાએ પોતાની દીકરીને કરાવ્યું સ્તનપાન, હવે દુનિયાનું દિલ જીતી રહયો છે આ શખ્સ

06 Jul, 2018

 મૈકસમિલન ન્યુબ્યુર એવો પહેલા પિતા બની ગયો છે જેને પોતાની દીકરીને સ્તનપાન કરાવ્યું છે. મૈકસમિલનએ પોતે આ તસવીરને પોતાના ફેસબુક પર અપલોડ કર્યો હતો, જે ઝડપથી વાયરલ થઇ રહયો છે.

બાળકોને માનું સ્તનપાન સામાન્ય વાત છે. પરંતુ જો સ્તનપાન કરાવતુ પિતા જોવા મળે તો ? આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક તસવીર ઘણી વાયરલ થઇ રહી છે, જેમાં પિતા પોતાના દીકરીને બ્રેસ્ટફીડિંગ કરાવતો જોવા મળે છે. આ તસવીરએ લોકોનો દિલ જીતી લીધો છે. દરેક જગ્યાએ આ પિતાના ખુબ વખાણ થઇ રહયા છે.
 

 
 
 
 

મૈકસમિલનએ જણાવ્યું કે તેની પત્ની અપ્રિલને પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમની બીમારી હતી, જેના કારણથી તેની પ્રેગ્નેન્સીમાં ઘણા કોમ્પિલકેશન હતા. તે ડીલીવરી પછી બાળકોની સાથે સ્કીન ટચ ન બનાવી શકયા અને તેના સ્તનપાન પણ ન કરાવી શકયા. હોસ્પિટલની નર્સે મને બાળકને સ્કીન ટુ સ્કીન ટચ કરવાની વાત કરી, પહેલા તો હિચકિચાટ થઇ પરંતુ પછી મેં હાં કરી દીધી.

 

 

 

મેકિસકને કહયું કે નર્સએ તેને આ વિશે જણાવ્યું અને બાળકીને ફિઝિકલ ટચની જરૂરતથી અવગત કરાવ્યો. જેથી નર્સે તેને બેબી ફિડીંગ કરાવાની વાત કરી. બાળકીને માટે તેની ઉપયોગીતાને સમજીને તેને આ જવાબદારી સંભાળી લીધી.

 

 

ડોર કાઉન્ટી મેડીકલ સેન્ટરની નર્સે તેણે સપ્લીમેન્ટલ નર્સિંગ મેથડ દ્વારા સ્તપાન કરાવાનો ઉપાય બતાવ્યો. નર્સની મદદથી તેને પોતાી દીકરીને બ્રેસ્ટફીટીંગ કરાવી. મેકસમિલને પોતે આ તસવીર સોશ્યલ મીડિયા પર નાખી, જે પછી આ તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે.