શ્રીદેવીના મૃત્યુ પછી બોની કપુર કરવા જઇ રહયા છે ત્રીજા લગ્ન, હકીકત જાણીને ચોંકી જશો

18 Sep, 2018

 બોલીવુડમાં લગ્ન અને તલાક સામાન્ય વાત થઇ ગઇ છે. તાજા ઉદાહરણમાં જો વાત કરીએ તો ઋત્વિક રોશન અને અરબાઝ ખાન બંને જ છુટાછેડા જિંદગી જીવી રહયા છે.

ફિલ્મી સ્ટાર્સના પળમાં બનતા અને પળમાં તુટતા સંબંધો મહત્વના નથી હોતા. એવામાં ખબર છે કે શ્રીદેવીના નિધન પછી બોની કપુર ત્રીજા લગ્ન કરવાના છે.
 

હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક ખોટા સમાચાર વાયરલ થઇ રહયા છે જેમાં કહેવામાં આવી રહયું છે કે બોની કપુર કોઇ અભિનેત્રીની સાથે ત્રીજા લગ્ન કરવાના છે. પરંતુ આ સમાચાર ખોટા છે જેને કેટલાક યુટયુબ ચેનલ્સના કેટલાક વ્યુઝ મેળવવા માટે સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો છે જેમાં કોઇપણ પ્રકારની સચ્ચાઇ નથી.

ત્યાં બોલીવુડ શ્રીદેવીના નિધનને પુરી રીતે શોકમાં છે. શ્રીદેવીના જવાનું દુ:ખ હજુ પણ રહી રહીને તેના પરિવાર અને ફેન્સને સતાવી રહયો છે. જણાવી દઇએ કે શ્રીદેવી હંમેશા પોતાની ખુબસુરતી અને ચુલબુલી મસ્તીઓ માટે ઓળખાતી રહેશે.

એટલું જ નહીં શ્રીદેવી બોલીવુડની પહેલી સુપરસ્ટાર એકટ્રેસ હતી. તેમણે જે ઇજજત પોતાની લાઇફમાં કમાણી હતી, કદાચ જ કોઇ અભિનેત્રી કમાઇ શકશે. આ જ કારણ હતું કે તેના અંતિમ દર્શનના દિવસે તેના ફેન્સની જબરદસ્ત ભીડ જોવા મળી હતી. તેના અંતિમ સંસ્કારમાં બોલીવુડના તમામ મોટા અભિનેતા અને એકટ્રેસ પણ સામેલ થયા હતા.

બોની કપુર, શ્રીદેવીની અસ્થિઓ વિસર્જીત કરવા માટે હરિદ્વાર ગયા, જયાં તેની સાથે અનિલ કપુર પણ હાજર હતો. અનિલ કપુર સહિત ઘણા પરિવારજો અને પારિવારિક મિત્રોએ વૈદિક કર્મકાંડ પછી અસ્થિઓ ગંગામાં વિસર્જીત કરી. આ દરમ્યા પતિ બોનીકપુર તથા અનિલ કપુર ઘા ભાવુક થયા.